Archive for April, 2016

ફરી એક વાર – નીલમ દોશી

(‘જનકલ્યાણ’ સામયિકના માર્ચ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ઘડિયાળ નવ વાગ્યાનો સમય બતાવતી હતી. થોડી થોડીવારે વાદળના પંજામાંથી છટકીને સૂરજનાં બે-ચાર તોફાની ચાંદરડાં ઘરમાં હડિયાપટ્ટી કરી જતા હતા, પણ સુરેખાને એની સામે જોવાની ફુરસદ ક્યારે હોય છે ? સંચાની ઘરઘરાટી રાત-દિવસ ચાલે ત્યારે જ બે છેડા ભેગા થાય છે. આ ક્ષણે સુરેખાનું સઘળું ધ્યાન આજના ઓર્ડરનું છેલ્લું […]

સુખનો પતંગ… સંજોગોનું આકાશ – દિનેશ પાંચાલ

(રીડ ગુજરાતીને આ લેખ મોકલવા બદલ દિનેશભાઈ પાંચાલ (નવસારી)નો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો ૯૪૨૮૧૬૦૫૦૮ પર સંપર્ક કરી શકો છો.) માણસ સતત સુખની શોધમાં ભટકતો રહે છે. પાશેર સુખની લ્હાયમાં મણબંધી દુઃખી થતાં લોકોને અમે જોયા છે. સુખની વ્યાખ્યા પેચીદી છે. કરોડ રૂપિયાની લોટરી લાગી હોય તે પછી પણ માણસના અંતરના આક્રંદ અકબંધ રહેતા હોય […]

વ્હાલનું પ્રતિબિંબ – ડૉ. નિલેષ ઠાકોર “નીલ”

(જેમની કલમે આ બીજી કૃતિ પ્રસ્તુત થઈ રહી છે એવા જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, પાટણ ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉ. નિલેષ ઠાકોર આ વાર્તા લઈને ઉપસ્થિત થયા છે. સાહિત્યનો અને નાની વાર્તાઓ લખવાનો તેમને શૈશવકાળથી શોખ છે. રીડગુજરાતી પર તેમનું ફરી સ્વાગત છે. ડૉ. નિલેષની કલમને શુભકામનાઓ. તેમનો સંપર્ક તેમના મોબાઈલ નંબર […]

પરમ સમીપે – ગિરીશ ગણાત્રા

(‘નવચેતન’ સામયિકના માર્ચ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) “આજે તો મમ્મી, પ્રેયર વખતે એવી મજા પડી ગઈ કે બધું રિંગ-અ-રિંગ – અ રોઝીસ થઈ ગયું. ઑલ લાફ્‍ડ, એન્જૉય્‍ડ ઍન્ડ હેડ એ ગ્રેટ ફન…” નાનકડો બન્ટી સ્કૂલેથી આવીને મમ્મી મૌલાબહેનને સ્કૂલની વાતો કરી રહ્યો હતો. “યુ એન્જૉય્‍ડ, નો ? તો ચાલો, હવે કપડાં બદલી થોડું ટીટ-બિટ્‍સ કરી લો… […]

થોડી હાસ્યસમિધા.. – સંકલિત

પતિએ પાન ખરીદીને પત્નીને ખાવા આપ્યું. પત્ની – અરે તમે તો તમારા માટે લીધું જ નહીં. પતિ – ડીયર હું તો એમને એમ પણ ચૂપ રહી શકું છું. * * * સેલ્સમેન – સર વાંદા માટેનો પાઉડર લેશો કે? સંતા – નહીં નહીં.. સૉરી અમે વાંદાને એટલા લાડ પ્યાર નથી કરતાં, આજે પા ઉડર આપશું […]

Copy Protected by Chetan's WP-Copyprotect.