Archive for April, 2016

ત્રણ પિયર ! – ગિરિમા ઘારેખાન

(અખંડ આનંદ’ સામયિકના માર્ચ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ઘરને તાળું મારતી જ હતી ત્યાં પાછળથી એક પરિચિત અવાજ સંભળાયો, ‘દીદી, બહાર જવાનું મોડું ન થતું હોય તો થોડી વાર આવીએ ?’ મેં હસીને પાછળ જોયું તો બેલા ! એની સાથે એક અજાણી યુવતી પણ હતી. મેં કહ્યું, ‘અરે, આવ આવ. થોડી વાર શું કામ ? આરામથી […]

શું ખાવું, શું નહીં ? ક્યારે ઊંઘવું, ક્યારે નહીં ? – સૌરભ શાહ

(‘નવચેતન’ સામયિકના ફેબ્રુઆરી, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) શું ખાવું, શું નહીં, ક્યારે ખાવું, ક્યારે નહીં ? – આ વસ્તુને ધ્યાનમાં રાખીને આયુર્વેદની આંગળી પકડીને ચાલવાના ફાયદા વિશે આપણે જાણીએ – સમજીએ. આયુર્વેદને હિન્દુત્વ સાથે સાંકળી લેવામાં અમેરિકા જેવા રાષ્ટ્રોને તો ફાયદા જ છે. એ લોકોની મલ્ટિનેશનલ કંપનીઓ – ચાહે એ દવા બનાવનારી હોય, કૃત્રિમ ખાતર બનાવનારી […]

Copy Protected by Chetan's WP-Copyprotect.