(‘નમસ્કાર’ સામયિકના જુલાઈ, ૨૦૧૫ના અંકમાંથી) ક્યારેક આપણા મનમાં ફોગટનો અહંકાર જન્મે છે. હું મારા સતત પ્રયત્નોના કારણે જ સફળ થઈ શક્યો… હું ન હોત તો આ શક્ય જ ન બનત… મારી ઓળખાણ જ કામ લાગી ગઈ… વાત સાચી. મનુષ્યનો પ્રયત્ન, પુરુષાર્થ, પ્રતિભા મોટી મોટી સફળતા અપાવે છે, પણ શું એમાં […]
Monthly Archives: May 2016
(પરિણામનો પવન અત્યારે ફૂંકાય ચૂક્યો છે. અમુક વિદ્યાશાખાના પરિણામો આવી ગયા છે અને બાકી રહેલા પરિણામો ટૂંક સમયમાં જાહેર થશે. આવા સમયે ઘણા પરિવારોમાં ખુશીનો માહોલ હશે તો ઘણી જગ્યાએ દુઃખના વાદળો ઘેરાશે. આ સમયગાળો માતા-પિતા અને વિદ્યાર્થી માટે ખરેખરી કસોટીનો છે. પ્રસ્તુત પત્રમાં એક વિદ્યાર્થીએ પરિણામ માટે ચાતક બનેલા […]
(‘અખંડ આનંદ’ સામયિકના એપ્રિલ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) નવીનભાઈ અને વીરબાળાબહેનને જે કોઈ જોતું એને એમની દયા આવતી હતી. જોકે ઘણાબધાં એમની ઈર્ષ્યા પણ કરતાં હતાં. જોકે દયા ખાનાર વ્યક્તિ જ્યારે વીરબાળાબહેનને મળે ત્યારે તેમની દયા અચૂક ઈર્ષ્યાપાત્ર બની જતી. વીરબાળાબહેનમાં એક ખાસિયત હતી કે કોઈ પણ સંજોગોમાં ક્યારેય પણ ફરિયાદ […]
(રીડ ગુજરાતીને પ્રસ્તુત કાવ્યો મોકલવા બદલ શ્રી ચિંતનભાઈ આચાર્યનો ખૂબ ખૂબ આભાર. તેમનો સંપર્ક c.acharya@ymail.com પર કરી શકાય્ છે. ચિંતનભાઈની કલમને ખૂબ ખૂબ શુભકામનાઓ) ૧) ‘ગામ’ યાદ આવે છે ભૂતકાળના સ્મરણોનો સાદ આવે છે, કોણ જાણે કેમ મને ‘ગામ’ યાદ આવે છે, રસ્તાને ઘેરેલાં ધાસની લીલોતરીને, મંદ મંદ વાયરાનો અહેસાસ […]
(‘નવચેતન’ સામયિકના એપ્રિલ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) અદાલરે જેવો ચુકાદો જાહેર કર્યો કે તરત જ, અત્યાર સુધી અત્યંત ઉત્કંઠિત થઈને બેઠેલી શર્વરીએ, અદાલતી શિસ્તના તમામ નિયમો ઉલ્લંઘીને પોતાની બેઠક ઉપરથી કૂદકો જ માર્યો. આનંદ તો ભાર્ગવને પણ થયો હતો. પણ અદાલતની શિસ્ત એ સમજતો હતો. અદાલતી ચુકાદાઓ હંમેશાં એક પક્ષને પ્રસન્ન […]
(‘આનંદ લહેર’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) અમુક લોકો છે, જે ભાગ્યને દોષ દે છે. “મારો સમય સારો નથી. હું જે કંઈ કામધંધો શરૂ કરું તેમાં સફળતા નથી મળતી.” આમ વેદાંતદર્શનની વાત […]
(‘પુસ્તકાલય’ સામયિકના એપ્રિલ, ૨૦૧૬ના અંકમાંથી) પ્રાર્થનાસભામાં આચાર્યશ્રીએ જણાવ્યું : ‘આવતીકાલે આપણી શાળામાં બહુ મોટા મહેમાન આવવાના છે. તેઓ વિદ્વાન બ્રાહ્મણ છે, માટે વિદ્યાર્થીઓને મારી વિનંતિ છે કે આવતીકાલે કોઈ ગેરહાજર ન રહે.’ બીજે દિવસે આચાર્યશ્રી મહેમાનને લઈ પ્રાર્થનાખંડમાં પ્રવેશે છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ તાળીઓથી મહેમાનનું સ્વાગત કર્યું. મહેમાન ઊંચા-કાંઠાળા, પ્રભાવશાળી […]
(‘નવચેતન’ સામયિકના એપ્રિલ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) થોડા સમય પર મને એક મિત્ર રસ્તામાં અચાનક મળી ગયા. પ્રિયજનને સ્મશાન પહોંચાડી જાણે પાછા ફર્યા હોય એવું એમનું મુખ જણાતું હતું. મેં પૂછ્યું : “કેમ, આમ કેમ ?” “શું ?” એમણે પ્રતિપ્રશ્ન કર્યો. “તમારા પર જાણે કોઈ ભારે દુઃખ પડ્યું હોય એમ તમારા […]
(શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના ‘શક્તિદર્શનમ્’ સામયિકના માર્ચ-૨૦૧૬ના અંકમાંથી) એક સ્વજન માંદા પડ્યા હતા. વય હશે એંશી વરસ કરતાં પણ વધારે. એ વડીલની છત્રછાયા અને માર્ગદર્શનથી ઘણું શીખવા મળેલું. હિમ્મત અને ધીરજનો તો જાણે ધિંગો દરિયો. ત્યાં પહોચું એ પહેલાં તો એમની જીવનજ્યોત બુઝાઈ ગઈ. ઘણું સુખ ભોગવીને […]
બગાસાં આવતાં મેં ટેબલ લેમ્પની સ્વીચ ઑફ કરી દીધી. પુસ્તકને ઢોલિયા નીચે મૂકી દીધું. અંદાજે મધ્યરાત્રિ થઈ હશે. મારી પથારી ઓસરીમાં જ રહેતી. બૉર્ડની પરીક્ષાને હવે દસેક દિવસની જ વાર હતી. મેં ઊંઘવાની તૈયારી કરી, પણ ભસતાં કૂતરાં ખલેલ પહોંચાડી રહ્યાં હતાં. જો કે થોડીવાર પછી એ જંપ્યાં તો ખરાં, […]
(રીડ ગુજરાતીને આ લેખ મોકલવા બદલ શ્રી નિલય ભાવસારનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો nbhavasarsafri@gmail.com અથવા 7874286864 પર સંપર્ક કરી શકો છો.) [ભારતીય સિનેમામાં એબ્સર્ડ શૈલીની તદ્દન અલગ જ પ્રકારની “ઓમ દર-બ-દર” (૧૯૮૮) નામની કૃતિની રચના કરનાર લેખક અને દિગ્દર્શક કમલ સ્વરૂપની સિનેમાની સફર પ્રસ્તુત છે તેમના જ શબ્દોમાં] હું […]
(‘ખોબામાં દરિયો’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો વાર્તાના અંતે આપવામાં આવી છે.) જીવનના આઠમા દસકમાં પહોંચેલા બાપુજી માટે દિગંત કાયમ ન સમજાયેલો પ્રશ્ન જ રહ્યો છે. એક અણઉકેલ કોયડો… જાણે…!!! બાપુજી પ્રખર પંડિત, વેદ-ઉપનિષદના અભ્યાસુ અને પાક્કા […]