(કૈલાસ-માનસ યાત્રા વિષય ઉપર થયેલા ગુજરાતી પુસ્તકો વિશેનો સંશોધનાત્મક લેખ રીડગુજરાતીને પાઠવવા બદલ શ્રી પરીક્ષિત જોશીનો આભાર. તેમનો સંપર્ક તેમના મોબાઈલ ૯૦૯૯૦ ૧૬૨૬૧ પર કરી શકાય છે.) કૈલાસ-માનસ યાત્રા વિશેના ગુજરાતી પુસ્તકો – ક્રિષ્ણાનંદજી કૃત કૈલાસ દર્શન (૯૮ પાના). સ્વામી પ્રણવાનંદ કૃત કૈલાસ-માનસરોવર (૧૯૪૩, હિન્દી-અપ્રાપ્ય) જેનો ગુજરાતી અનુવાદ (૨૦૦૯, ૨૫૦ પાના). સ્વામી પ્રાણતીર્થ […]
Monthly Archives: June 2016
(રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ શ્રી નિલય ભાવસારનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો nbhavasarsafri@gmail.com અથવા 7874286864 પર સંપર્ક કરી શકો છો.) આજે ૨૧મી સદીમાં ભારતમાં તેમજ વૈશ્વિક સ્તરે દરેક કાર્ય અને ક્ષેત્રોમાં મહિલાઓ પુરુષ સમોવડી બની રહી છે. હવે તેમાં ફિલ્મ નિર્માણ પ્રક્રિયાના વિવિધ ઘટકો જેવા કે ફિલ્મ લેખન, નિર્દેશન, […]
(‘અખંડ આનંદ’ સામયિકના જૂન, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ઝાડીની ઘટામાંથી બહાર નીકળતાં ઢાળ આવે. દોડવું ન હોય તો પણ દોડી જવાય. બંને જણા દોડતાં ઢાળ ઊતરી ગયા. “જલદી કર ગાડીનો ટાઇમ થઈ ગયો છે… ગાડી ચૂકી ગયા તો પાછી ધાણી થશે.” “એવું બોલ મા, ભાઈ… ગાડી ચૂકી ગયાં તો ખલ્લાસ…!” બે […]
(‘અવર ચાઈલ્ડ-અવર ચૅલેન્જ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) ‘અરે નંદિત ! તું શું કરે છે ? લેસન કરી લીધું ? કેમ આજે આટલી બધી વાર ? બહુ લેસન આપ્યું છે ? પછી […]
(સ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪ માં પ્રથમ ક્રમાંકે વિજેતા વાર્તા…) તે એકદમ અડાબીડ જંગલમાં ઝડપભેર દોડી રહી હતી. તેની પાછળ દેડકા જેવું મોઢું ધરાવતો એક અજગર આવી રહ્યો હતો. તેનાથી બચવા એણે પગની ગતિ વધારી દીધી. અચાનક તેના દોડતા પગમાં કશુંક ભેરવાયું અને ઠેંસ વાગી. એ સાથે જ તેનો […]
(‘અખંડ આનંદ’ સામયિકના મે, 2016ના અંકમાંથી સાભાર) રાતના બાર વાગ્યા, એક વાગ્યો, બે વાગ્યા પણ અતુલભાઈની આંખમાં ઊંઘ નથી. આજે નહિ, છેલ્લા ચારપાંચ મહિનાથી આ જ દશા છે. રાતે ઊંઘ નથી આવતી, અને આવે છે તોય ઝબકીને જાગી જાય છે, છાતીમાં ભીંસ જેવું લાગે ને બેઠા થઈ જાય. દીવાલને અઢેલીને […]
(‘જન્મભૂમિ પ્રવાસી’ના ‘મધુવન’ પૂર્તિના 22, મે 2016ના અંકમાંથી સાભાર) કેબિનનો દરવાજો ખોલી પ્યૂને હળવેક રહીને ટેબલ પર વિઝિટિંગ કાર્ડ મૂક્યું. કાર્ડ મૂકીને એ ગયો નહિ. ઊભો રહ્યો. કાગળમાંથી માથું ઊંચકીને પૂછ્યું : ‘કેમ ?’ ‘કોઈ ભાઈ બહાર મળવા આવ્યા છે. કહે છે કે…’ વિઝિટિંગ કાર્ડ ઉપર નજર ફેંકી- ભગીરથ પંડ્યા. […]
(વાર્તાસ્પર્ધા ૨૦૧૪ અંતર્ગત પ્રાપ્ત થયેલી સુંદર વાર્તા, શ્રી રામ મોરીનો સંપર્ક તેમના ફોન નંબર ૭૬૦૦૧૦૨૯૫૨ અને ઈ-મેલ સરનામે rammori3@gmail.com પર કરી શકાય છે.) તો ફાઈનલી આજે રવિવાર છે, મારાં માટે તો ઘણાં ઘણાં દિવસે આવતો રવિવાર. આ ઘરમાં પરણીને આવી એ વાતને કદાચ આવતાં મહિને બે વર્ષ પુરા થાશે. નર્યા એરેંજ […]
(‘જનકલ્યાણ’ સામયિકના એપ્રિલ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) મારી મા ક્યારેક કહેતી કે બેટા વિનુ, રસ્તામાં પડેલી ધૂળનેય અવગણવી નહીં, એનોય ક્યારેક ખપ પડતો હોય છે. માનું કહેવું આજે સાચું જણાય છે, એના વગર અમને સહેજ પણ ચાલતું નથી. એનું નામ ધૂળો-ધૂળિયો છે, પણ અમે એને ધૂળજી કહીએ છીએ. અમારો એ ઘર-નોકર […]
(‘નવચેતન’ સામયિકના મે, 2016ના અંકમાંથી સાભાર) ‘વાહ ! બહોત ખૂબ.’ હું ચમકી ગયો. આસપાસ જોયું તો કોઈ ન હતું. ઘડિયાળ તરફ નજર કરી તો રાતના ત્રણ થવાની તૈયારી હતી. આંગળીઓમાં દ્રુત લયની ગતિ અને ગરમી આવી ગઈ હતી. કોઈક બોલ્યું એવો મનને ભ્રમ થયો છે માનીને મન પાછું રાગ દરબારીના […]
(રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ શ્રી દિનેશભાઈ પાંચાલ (નવસારી)નો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો ૯૪૨૮૧૬૦૫૦૮ પર સંપર્ક કરી શકો છો.) એક મિત્ર તેમની વાતો દરમિયાન હંમેશા કહેતા રહેતા હોય છે : ‘અમારા ગુરુના આદેશને કારણે અમે આ નથી ખાતા અને તે નથી ખાતા !’ દોસ્તો, શું ખાવું ને શું ન […]
(‘જનકલ્યાણ’ સામયિકના એપ્રિલ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ‘તમે પપ્પાને સમજાવો તો સારું, વીસ દિવસ માટે આવ્યાં છીએ એમાં તો એ અમદાવાદ જવાની વાત કરે છે. અત્યારે આણંદ જઈને મારાં મમ્મી-પપ્પા સાથે બે દિવસ રહે તો એમને પણ સારું લાગે. એમને લાગે કે વેવાઈ અમેરિકાથી આવ્યા તોયે અમારા માટે સમય કાઢ્યો…’ બેડરૂમમાં […]