(સમીરાબેનનો patrawalasameera@gmail.com પર સંપર્ક કરી શકો છો.) કાળુપુરનો એક લોઅર ક્લાસ એરિયા અને ધીમે ધીમે રાતના અંધારામાં ડૂબતી ગલીઓ. ક્યાંક હલકી ધીમી હેલોજન લાઇટ તેજ થતી જાય છે અને આસપાસનાં ઘરોમાં બત્તીઓ ઓલવાતી જાય છે. ક્યાંક મોડી રાતે ઘરે પાછી આવતી સાઇકલોની ઘંટડીઓ અને સ્કૂટરોના અવાજ ! અને આ બધા […]
Monthly Archives: June 2016
(‘તમારી કારકિર્દીને પાંખો આપો’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) પ્રામાણિકતા એટલે માત્ર સત્ય બોલવું જ નહીં, પણ સામાવાળાના હિતનું રક્ષણ કરવું, બીજાના હિતને પોતાનું સમજવું, જરૂર પડે તો છેતરાઈ જવું પણ છેતરવું […]
(‘જનકલ્યાણ’ સામયિકના એપ્રિલ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) જીવનનાં વનમાં પ્રવેશ કરતાંની સાથે તનની સમસ્યાઓ પરચો બતાવવા માંડી. ઘનઘોર વનમાં દાખલ થતાં જ ગીચ ઝાડી પાછળ છુપાયેલ વિકરાળ પશુઓ ત્રાડ પાડીને ડરાવવા માંડે તેમ એકાવન, બાવન કે બહુ બહુ તો ત્રેપનમાં પેઠાં કે ડરામણા રોગો- જેવા કે, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હૃદયરોગ, સંધિવા, આર્થરાઈટીસ […]
(‘અખંડ આનંદ’ સામયિકના મે, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) રમણ અને રમાએ પ્રેમલગ્ન કર્યાં તેનાથી રમણનાં માતા-પિતા, જયાબહેન અને ભાનુભાઈ તથા નાની બહેન સોનલ પ્રથમ તબક્કે નારાજ થયાં અને અણગમો વ્યક્ત કર્યો. આમ તો બંને એક જ બ્રાહ્મણ જ્ઞાતિનાં હતાં. કૉલેજમાં અભ્યાસ પણ સાથે કરેલો. રમણે બૅન્કની નોકરી સ્વીકારેલ જ્યારે રમા એક […]
(‘નવનીત સમપર્ણ’ સામયિકના ફેબ્રુઆરી, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ‘કોનું રાજ્ય સૌથી વધુ ચડિયાતું ?’ રાજાઓના રાજ્યના વહીવટી મૂલ્યાંકન માટે એક પ્રશ્ન પુછાયો. ઉપનિષદ કાળની એક કથા છે. બધા રાજાઓએ જણાવેલાં પોતપોતાના રાજ્યની સુખ-સમૃદ્ધિ, વૈભવ અને વહીવટની સામે એક રાજાએ પોતાના રાજ્યનું વર્ણન કરતાં એક વાક્યમાં જણાવ્યું કે : ‘ન મે સ્તેનો […]
(‘નવચેતન’ સામયિકના જાન્યુઆરી, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) વરસાદ રોકાઈ ગયો. અનરાધાર વરસતો વરસાદ બંધ થઈ જતાં અચાનક બધું થંભી ગયું. ઝીણા ઝીણા છાંટા તો પડે છે. રસ્તા પર છાંટાના પરપોટા તરતા દેખાયા. અમિત આજે ઑફિસથી વહેલો છૂટી ગયો છે. પણ ઘેર જવાની ઈચ્છા થતી ન હતી. ઑફિસમાંથી બહાર આવ્યો અને વરસાદ […]
તારીખ ૫મી જૂન ૨૦૧૪ના રોજ આપણી વચ્ચેથી વિદાય લઈને ગુજરાતી સાહિત્યને કદી ન પૂરાય એવી ખોટ મૂકી જનાર મૃગેશભાઈના અવસાનને આજે બે વર્ષ થઈ ગયા. કદાચ ઈશ્વરને પણ ગુજરાતી સાહિત્ય ‘રીડ’ કરવા એક અદના નિષ્ઠાવાન અને સમર્પિત ભાવકની જરૂર હશે કે તેમણે મૃગેશભાઈને સાવ જ કાચી ઉંંમરે બોલાવી લીધા. આજે […]