(‘હાસ્યનું મેઘધનુષ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) હાઈ-વે પર તમે ઍક્સિડેન્ટ થતા જોયા હશે. જોયા જ હોય ને, કારણ કે ડ્રાઇવરો બસો-ટ્રકોને જેટ પ્લૅનની માફક ઉડાવતા હોય છે ! અમે થોડા સમય […]
Monthly Archives: July 2016
(‘ફેસ ટુ ફેસ’ સામયિકના જૂન, ૨૦૧૬ના અંકમાંથી) આપણા ભારતીયોને જેટલો ઈતિહાસ કે પરંપરામાં રસ છે, તેટલો વિજ્ઞાનમાં રસ નથી દેખાતો. આપણે જેટલા શિવાજી કે પ્રતાપ કે કોઈ ઋષિને ઓળખીએ છીએ, તેટલા સી.વી. રામન, રામાનુજમ કે જગદીશચંદ્ર બોઝને નથી ઓળખતા. હમણાં ગણિતજ્ઞ રામાનુજમની શતાબ્દી ગઈ તેની આપણને જરા પણ ખબર નથી. […]
(‘અખંડ આનંદ’ સામયિકના જુલાઈ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) આંગણામાં આપણે ફૂલ છોડ વાવ્યાં હોય તો ઘરની શોભા વધી જાય છે. આ ફૂલ કરમાઈ જાય ત્યારે આંગણું પણ કરમાઈ ગયું હોય તેવું લાગ્યા કરે. આવું અમેરિકામાં લગભગ છ મહિના રહે. આપણે ભારતીયો ખૂબ નસીબદાર છીએ આપણે ત્યાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ એમ […]
(‘નવચેતન’ સામયિકના જુલાઈ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ‘હિના, આ વાંચ્યું લે !’ નિરવે છાપું વાંચતાં વાંચતાં બૂમ પાડી. ‘વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધને દશ લાખની લોટરી લાગી.’ ‘હં… અ… અ, ઈન્ટરેસ્ટિંગ ! બુઢ્ઢો નસીબદાર !’ હિનાએ ચાના કપ ટિપોઈ પર મૂકતાં કહ્યું, ‘ભગવાન પણ જો ને ! ઘરડા પર વરસી પડ્યો ! હવે […]
(રીડ ગુજરાતીને પ્રસ્તુત વાર્તા મોકલવા બદલ શ્રી દુગેશભાઈ ઓઝા (પોરબંદર)નો ખૂબ ખૂબ આભાર. તેમની આ વાર્તા ‘અભિયાન’ સામયિકના ૨૮ જાન્યુઆરી, ૨૦૧૨ના અંકમાં પ્રકાશિત થઈ હતી. તેમની કલમને અનેક શુભકામના. આપ તેમનો 9898164988 અથવા durgeshoza@yahoo.co.in પર સંપર્ક કરી શકો છો.) ચંપકલાલને ગામના મોટા ભાગના લોકો ‘નવતર પ્રાણી’ કહેતા. ચંપકલાલ દેખાય એટલે […]
(‘કોના બાપની હોળી’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તક રીડ ગુજરાતીને મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) આજે સિક્કાની બીજી બાજુની વાત કરવી છે. કેટલાક વખત અગાઉ, પતિને પત્ની કઈ રીતે સંબોધિત કરે તેની વાત કરી હતી. આજે બીજી બાજુ, મતલબ કે પતિ […]
ગુરુપૂર્ણિમાના પાવન અવસરે આજે રીડગુજરાતી પર પ્રસ્તુત થઈ રહી છે છ થી દસ શબ્દોની માઈક્રોફિક્શન.. વિષય છે ‘ગુરુ અને જ્ઞાન’ લાઈવ બ્લોગિંગનો આ અહીં, અને મારી જાણ મુજબ ગુજરાતી બ્લોગવિશ્વનો પ્રથમ પ્રયાસ છે. ‘સર્જન’ માઈક્રોફિક્શન વોટ્સએપ ગૃપના સભ્યો જેમ જેમ માઈક્રોફિક્શન રચતા જાય છે એમ એમાંથી પસંદગીની માઈક્રોફિક્શન અહીં મૂકાતી […]
(‘ગુજરાત સમાચાર’ વર્તમાનપત્રની ‘શતદલ’ પૂર્તિના ૬ જુલાઈ, ૨૦૧૬ના અંકમાંથી) જન્મથી જ આદિત્ય ઇંદોરમાં તેના માતા-પિતા સાથે રહેતો. એન્જિનિયરની ડીગ્રી બાદ પૂણેની બાર્કલે કંપનીમાં જોબ મળી હોઈ છેલ્લા ત્રણેક વર્ષથી પૂણેમાં જ શિફ્ટ થયો છે. તેના માતા-પિતાના ભારે સંઘર્ષ બાદ આદિત્યનો ઉછેર અને અભ્યાસ સંપન્ન થયો હતો. નિમ્ન મધ્યમ વર્ગની સ્થિતિ […]
(‘જનકલ્યાણ’ સામયિકના મે, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ‘બાય મમ્મા… ટેક કેઅર…’ ‘બાય બેટા..’ રીમાએ દીકરીનું માથું ચુમ્યું. દર્શને વાંકા વળી સાસુ સસરાનું અભિવાદન કર્યું… માનવ સાથે હાથ મિલાવ્યો… ‘બાય, કીપ ઇન ટચ.’ અને સામાનની ટ્રોલી ખસેડતા બંને એરપોર્ટ લોંજમાં અંદર ગયા. રીમાએ અત્યાર સુધી દબાવીને રાખેલો આંસુઓનો બંધ છુટી ગયો. ‘ઓ… […]
(‘દિલ કે ઝરોખોં સે’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) આજની ટ્વેોન્ટી ફર્સ્ટ સેંચ્યુરીમાં કોઈ કપલને ત્યાં દીકરીનો જન્મ થાય એટલે હવે જલેબીના બદલે પેંડા વહેંચાય છે. સરસ મજાનું- રૂપકડું નામ શોધીને પાડવામાં […]
(‘કથા-નિર્ઝરી’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) રાજગૃહનગરીની આસપાસની પર્વતશ્રૃંખલામાં છુપાઈને રહેતો એક દુર્દાન્ત ચોર. એનું નામ ગજ્જુ. એ ગજ્જુ પાસે અવસ્વાપિની નિદ્રા હતી. એ નિદ્રાના બળે એ સ્વચ્છંદ રીતે ચોરી કરતો હતો. […]
(‘જીવનસરગમ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) જીવન એક અજાયબ ઘર જેવું છે, જેમાં અજાયબીઓનો પાર નથી. આ વાત જેને એક વાર સમજાઈ જાય એ જીવન જીવી જાય અને જીતી જાય. જીવનમાં હાર […]