Archive for July, 2016

પત્નીને સંબોધન – નિરંજન ત્રિવેદી

(‘કોના બાપની હોળી’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તક રીડ ગુજરાતીને મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) આજે સિક્કાની બીજી બાજુની વાત કરવી છે. કેટલાક વખત અગાઉ, પતિને પત્ની કઈ રીતે સંબોધિત કરે તેની વાત કરી હતી. આજે બીજી બાજુ, મતલબ કે પતિ પત્નીને કઈ રીતે સંબોધિત કરે […]

૬ થી ૧૦ શબ્દોની માઈક્રોફિક્શન.. – સંકલિત (લાઈવ અપડેટ)

ગુરુપૂર્ણિમાના પાવન અવસરે આજે રીડગુજરાતી પર પ્રસ્તુત થઈ રહી છે છ થી દસ શબ્દોની માઈક્રોફિક્શન.. વિષય છે ‘ગુરુ અને જ્ઞાન’ લાઈવ બ્લોગિંગનો આ અહીં, અને મારી જાણ મુજબ ગુજરાતી બ્લોગવિશ્વનો પ્રથમ પ્રયાસ છે. ‘સર્જન’ માઈક્રોફિક્શન વોટ્સએપ ગૃપના સભ્યો જેમ જેમ માઈક્રોફિક્શન રચતા જાય છે એમ એમાંથી પસંદગીની માઈક્રોફિક્શન અહીં મૂકાતી જશે.. જો તમારે પણ આ […]

ભારતનો સૌથી નાની વયનો સિંગલ પેરેન્ટ : આદિત્ય – ભવેન કચ્છી

(‘ગુજરાત સમાચાર’ વર્તમાનપત્રની ‘શતદલ’ પૂર્તિના ૬ જુલાઈ, ૨૦૧૬ના અંકમાંથી) જન્મથી જ આદિત્ય ઇંદોરમાં તેના માતા-પિતા સાથે રહેતો. એન્જિનિયરની ડીગ્રી બાદ પૂણેની બાર્કલે કંપનીમાં જોબ મળી હોઈ છેલ્લા ત્રણેક વર્ષથી પૂણેમાં જ શિફ્ટ થયો છે. તેના માતા-પિતાના ભારે સંઘર્ષ બાદ આદિત્યનો ઉછેર અને અભ્યાસ સંપન્ન થયો હતો. નિમ્ન મધ્યમ વર્ગની સ્થિતિ છતાં તેના મમ્મી-પપ્પા આર્થિક ભીડ […]

ગાંઠ – કામિની મહેતા

(‘જનકલ્યાણ’ સામયિકના મે, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ‘બાય મમ્મા… ટેક કેઅર…’ ‘બાય બેટા..’ રીમાએ દીકરીનું માથું ચુમ્યું. દર્શને વાંકા વળી સાસુ સસરાનું અભિવાદન કર્યું… માનવ સાથે હાથ મિલાવ્યો… ‘બાય, કીપ ઇન ટચ.’ અને સામાનની ટ્રોલી ખસેડતા બંને એરપોર્ટ લોંજમાં અંદર ગયા. રીમાએ અત્યાર સુધી દબાવીને રાખેલો આંસુઓનો બંધ છુટી ગયો. ‘ઓ… કમઓન રીમા… દીકરીઓ તો હોય […]

લગ્ન અને પ્રેમ : સ્ત્રીના જીવનનાં અંતિમ ધ્યેય? – કામિની સંઘવી

(‘દિલ કે ઝરોખોં સે’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) આજની ટ્વેોન્ટી ફર્સ્ટ સેંચ્યુરીમાં કોઈ કપલને ત્યાં દીકરીનો જન્મ થાય એટલે હવે જલેબીના બદલે પેંડા વહેંચાય છે. સરસ મજાનું- રૂપકડું નામ શોધીને પાડવામાં આવે. મા-દીકરીની બરાબર કૅર કરવામાં […]

Copy Protected by Chetan's WP-Copyprotect.