Archive for October, 2016

સોશિયલ મીડિયાની માયાજાળ.. – વિજય શાહ

(રીડગુજરાતીને પ્રસ્તુત લેખ મોકલવા બદલ શ્રી વિજયભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો vijayshah113@gmail.com અથવા 90676 96577 પર સંપર્ક કરી શકો છો.) હું ખડખડાટ પેટ પકડીને હસી પડ્યો.. આંખની પાંપણો હાસ્યઅશ્રુઓથી ભીંજાઈને અરધી મીંચાઈ ગઈ જ્યારે મેં ગુજરાત સમાચારના એક પ્રખ્યાત લેખકના લેખમાં વાચ્યું કે ટેકનોલોજી માનવજીવન સરળ બનાવવા અને લોકોને એકબીજાથી જોડવા અને માણસોનો […]

વસિયત : મારું છેલ્લું સદ્‍કાર્ય – વિજયભાઈ ગાંધી

(‘જનકલ્યાણ’ સામયિકના સપ્ટેમ્બર, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) [શ્રી વિજયભાઈ ગાંધી લિખિત પુસ્તક : ‘વસિયત : મારું છેલ્લું સદ્‍કાર્ય’ શ્રી પુનિત સેવા ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયેલું છે જેમાં કાયદાકીય, ભાવનાત્મક, આધ્યાત્મિક, વાસ્તવિક વસિયતનામું બનાવવા માટેનું સરળ/સચોટ માર્ગદર્શન આપવામાં આવેલું છે. પુસ્તક અત્યારે પણ ઉપલબ્ધ છે અને રૂ.૩૫/- સંસ્થાને મોકલી આ ઉપયોગી પુસ્તક આપ મેળવી શકો છો. અહીં […]

સંતોષી નર સફળ ગણાય કે નિષ્ફળ – ડૉ. ચંદ્રકાન્ત મહેતા

(‘સમાજની સોનોગ્રાફી’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) સંસ્કૃતના ‘સંતુષ્‍’ (સંતોષ પામવો) શબ્દ જેટલું મળે તેટલાથી ‘પ્રસન્ન’ રહેવું, તેવો ભાવ સૂચવે છે. ભાગ્યમાં માનનાર એમ વિચારી સંતુષ્ટ રહેવામાં માને છે કે નસીબમાં લખ્યું હશે તે મળશે, એટલે આનંદમાં રહેવું […]

ઉકેલ – અર્જુનસિંહ કે. રાઉલજી

(‘જનકલ્યાણ’ સામયિકના સપ્ટેમ્બર, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ખરેખર તો ચિત્રા મૂંઝાઈ જ ગઈ હતી. ડોક્ટરના શબદો તેના મગજમાં હથોડાની પેઠે ભટકાતા હતા, ઘણની જેમ માથામાં અઠડાતા હતા, ‘જુઓ ચિત્રાબહેન… તમને બ્લડકેન્સર છે, જેનો કોઈ ઈલાજ નથી… આપણે શંકા ના રહે એટલા માટે ચાર-ચાર વખત તમારા બધા જ ટેસ્ટ કરાવ્યા છે, પણ દરેક વખતે તેનો પોઝિટીવ રિપોર્ટ […]

નર્મદાને તીરે તીરે – જયંત રાઠોડ

(‘અખંડ આનંદ’ સામયિકના જુલાઈ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) રોજના ક્રમ મુજબ મિત્રો બાગમાં એકઠા થયેલા. હું અને મારો મિત્ર અરવિંદભાઈ કોઈ પ્રવાસની રૂપરેખા આપી રહેલા. નર્મદા નદીને કિનારે એક સાધના કેન્દ્ર ખુલ્લું મૂકવાના પ્રસંગે હાજર રહેવાનું આમંત્રણ મળેલું. સ્થળ હતું રાજપીપળા પાસેનું નાનકડું ઓરી ગામ… રાત્રીની ટ્રેનમાં નીકળવાનું. સવારે વડોદરા. ત્યાંથી બસ દ્વારા રાજપીપળા. રાજપીપળાથી ઓરી-સિસોદ્રા-શિનોર-માલસર-નારેશ્વર-કબીરવડ. […]

Copy Protected by Chetan's WP-Copyprotect.