Archive for 2016

લંગડી જિંદગી – સુમંત રાવલ

(‘અખંડ આનંદ’ સામયિકના ઓક્ટોબર, નવેમ્બર-૨૦૧૬ના દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર) મોટેભાગે લોકો તેની પીઠ પાછળ તેના નામને બદલે બીજો શબ્દ વાપરતા હતા : લંગડી ! તે જન્મજાત લંગડી હતી.. તેનો ડાબો પગ ઘૂંટીએથી વળેલો હતો.. તેનાં માબાપે આ ખોટ દૂર કરવા ખૂબ મહેનત કરી, પાણી જેમ પૈસો વેર્યો.. અમદાવાદના હાડકાના ખાસ ડૉક્ટર પાસે લઈ ગયા, પણ ડૉક્ટરે […]

પંચાતિયા ગામમાં કોઈ ગર્યશો મા – જોરવરસિંહ જાદવ

(‘અખંડ આનંદ’ સામયિકના ઓક્ટોબર, નવેમ્બર-૨૦૧૬ના દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર) લોકવાણીમાં કહેવાય છે કે ‘પક્ષીઓમાં ચતુર કાગડો અને માણહજાતમાં ચતુર વાણિયો.’ બુદ્ધિચાતુર્યમાં વાણિયાને કોઈ નો પોગે, પણ વાણિયાની બુદ્ધિને ભૂ પાઈ દે એવી ગામડા ગામના પટલિયાઓની પંચાતની વાત આજે માંડવી છે. આ વાતને વરહ થિયા હશે સાઈઠેક. ભાલ, કનેર અને કાઠિયાવડના સીમાડા જ્યાં આંટિયું નાખીને ઊભા છે […]

બે પદ્યરચનાઓ – શીતલ ગઢવી, દિવ્યેશ સોડવડીયા

૧. દિવાળી જેવું લાગે – શીતલ ગઢવી (રીડ ગુજરાતીને પ્રસ્તુત રચના મોકલવા બદલ શીતલબેન ગઢવી (અમદાવાદ)નો ખૂબ ખૂબ આભાર. રીડ ગુજરાતી પર તેમની આ પ્રથમ રચના છે. આપ તેમનો 9974581290 અથવા mannzeel10@gmail.com પર સંપર્ક કરી શકો છો. લેખનક્ષેત્રે તેઓ સતત પ્રગતિ કરતા રહે તેવી શુભકામના.) આંખોની ભીતર રોજ તમસ જેવું લાગે, આવે મળવા તું તો […]

છેવટનાં આકરાં ચઢાણ – મીરા ભટ્ટ

મારા અને મૃગેશભાઈના ખૂબ વહાલા, પ્રેમાળ, પ્રેરણાસ્ત્રોત અને આપણી ભાષાના જાણીતા સાહિત્યકાર શ્રીમતી મીરાબેન ભટ્ટનું ૪ નવેમ્બરે વડોદરામાં અવસાન થયું. કૅન્સરનું નિદાન થયું ત્યાર પછી આવતા મૃત્યુને જોઈને તેમણે લખેલો આ લેખ તેમના મનની અંતિમ સમયની નજીકની વાત આપણને સૌને કહે છે. મીરાબેનના આત્માને ઈશ્વર શાંતિ આપે એવી ઈશ્વરના શ્રીચરણોમાં પ્રાર્થના સહ જન્મભૂમિ પ્રવાસીનો તેમનો […]

મારું ટીવીદર્શન – મૃગેશ શાહ

(મૃગેશભાઈએ તા. ૧૪ ફેબ્રુઆરી, ૨૦૦૫ના રોજ લખેલો એક હાસ્ય લેખ આજે પ્રસ્તુત કરી રહ્યા છીએ. મૃગેશભાઈના ઘણાં અપ્રગટ લેખો છે જેમાંથી સપ્તાહમાં એકવાર રીડગુજરાતી પર લેખ મૂકવાનું પ્રયોજન છે. અનેકવિધ શ્રેણીઓમાં લખેલા આ લેખોમાંથી આજે પ્રસ્તુત છે હાસ્યલેખ..) રાત્રિનો સમય, બધે નીરવ શાંતિ. મેં પણ જમી કરીને સોફા પર લંબાવીને ટીવીનું રીમોટ હાથમાં લીધું. પાક્કો […]

Copy Protected by Chetan's WP-Copyprotect.