(‘સાત નંગ, આઠ નંગ અને-’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) એક દિવસ મારો પાંચ વર્ષનો પૌત્ર અને હું મારા જૂના ફોટોગ્રાફ જોતા હતા. એમાં એક ફોટોગ્રાફમાં ગુચ્છાદાર ઘેરા વાળ હતા મારા માથા […]
Monthly Archives: January 2017
(‘નવચેતન’ સામયિકના ડિસેમ્બર, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) બાલ્કની તરફ જવાનું ન હતું – એ તરફ જવા માટે કોઈક રોકી રહ્યું હતું. તે છતાં પણ મહેશભાઈના પગ બાલ્કની તરફ વળ્યા. એમની ઈચ્છા બાલ્કનીમાં જોવાની હતી કે – કંપાઉન્ડવૉલની સમાંતર બહાર, ગેઈટ સુધી આવતી સડક પરથી કોઈ ઘરમાં આવી રહ્યું છે કે કેમ […]
(‘અખંડ આનંદ’ સામયિકના ડિસેમ્બર, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) “પપ્પા-” મૉર્નિંગ વૉક કરીને આવતા વિશેષે લાગલા જ બૂમ પાડી. સવારના સાડા આઠનો સમય હતો. આલિશાન બંગલા ‘ઈશ્વર કોટેજ’ના ભવ્ય દીવાનખંડમાં દેવવ્રત શેઠ તથા સમતાગૌરી ચાનો કપ લઈને બેઠાં હતાં. દીકરાની મોટી બૂમ સાંભળી બન્નેના ચા પીતા હાથ અટકી ગયા. આટલા મોટા અવાજે […]
(૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૫ના રોજ મૃગેશભાઈએ લખેલો એક હાસ્યલેખ.) ઑફિસ જવામાં ટાઈમ હોય તો પણ ઉતાવળિયો મારો સ્વભાવ. દૂધ ને બિસ્કીટ ખાતાં-ખાતાં કાયમ દૂધ ઉતાવળમાં વહેલું પીવાઈ જાય અથવા કાં તો બિસ્કીટ વહેલા ચવાઈ જાય. બંનેનો કદી સંગાથ થાય જ નહીં. નાહતાં-નાહતાં મોઢે સાબુ લગાડયા પછી ટબલર ક્યાં ખોવાઈ જાય કે […]
(‘અખંડ આનંદ’ સામયિકના ડિસેમ્બર, ૨૦૧૬ના ‘જોયેલું ને જાણેલું’ વિભાગમાંથી સાભાર) હમણાં-હમણાં ત્રણ ચાર વર્ષથી પાલનપુરથી મારા વતનમાં જતો ત્યારે અંબાજી ધામ તરીકે ઓળખાતા સણાદર ગામ ને દિઓદર ગામ વચ્ચે દર પૂનમે પગપાળા દિઓદરથી સણાદર જતા લોકો માટે ખુલ્લી પાણીની પરબ જોવા મળવા લાગી. આ પરબ ખાસ કરીને ઉનાળાના ચાર મહિનાની […]
૧. ફૂલો ન હોય તોય બગીચો તો જોઈએ, ખુશ્બુના ખાલીપાને દરજ્જો તો જોઈએ. તમને ગઝલ તો કહેવી છે પણ એક શર્ત છે, દિલમાં તમારા ક્યાંક ઉઝરડો તો જોઈએ. ઘરમાં ભલેને રાચરચીલું ન હોય પણ એક બે તમારાં ઘરમાં વડીલો તો જોઈએ. મનમાં ઘૂસી ગયો છે મૂડીવાદ કેટલો? તમને ધનિક કહેવા […]