(‘પ્રસન્નતાનાં પુષ્પો’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) (૧) શું લાવ્યા અને શું લઈ જશો? જિંદગી સદૈવ એકસરખી જતી નથી. એમાં ભરતી અને ઓટ પેઠે સુખ અને દુઃખ આવે છે. સમય અને સંજોગ […]
Monthly Archives: February 2017
(રીડગુજરાતીને આ વાર્તા મોકલવા બદલ શ્રી રામભાઈ મોરીનો ખૂબ ખૂબ આભાર. લેખનક્ષેત્રે તેઓ સતત પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ. આપ તેમનો rammori3@gmail.com અથવા 7600102952 પર સંપર્ક કરી શકો છો.) સાવ સાંજ ઢળી ગઈ હતી એટલે હું ઘરે આવી. ઝડપથી દાદરા ચડવા લાગી. થયું કે ઝટ આવે પાંચમો માળ અને ઘરમાં […]
(‘જનકલ્યાણ’ સામયિકના જાન્યુઆરી-૨૦૧૭ના અંકમાંથી સાભાર) એ કોલેજના છાત્રાલયમાં મારો પહેલો દિવસ. ખૂબ અતડું લાગે. વિધવા મા યાદ આવે. બીમાર બહેન સાંભરે, કાચી ઉંમરનો ભાઈ યાદ આવે. ભેંસ સાંભરે, ખેતર સાંભરે. પણ ધીરે ધીરે ગોઠવા લાગ્યું. એમાંય છાત્રાલયના ચોકીદારે મારા ઉત્સાહને જીવતો રાખેલો. એ ચોકીદારનું નામ તો મને આજેય આવડતું નથી. […]
(‘જનકલ્યાણ’ સામયિકના નવેમ્બર/ડિસેમ્બર-૨૦૧૬ના અંકમાંથી સાભાર) સારા સંસ્કાર કોઈ મોલમાંથી નહિ પણ પવિત્ર પરિવારના માહોલમાંથી મળે છે. ઘરમાં ફૂલદાની, પાનદાની, મચ્છરદાની, અત્તરદાની હોય પણ ‘ખાનદાની’ ન હોય તો બધું વ્યર્થ છે. બધી કેળવણીમાં મોટી કેળવણી હોય તો તે ચારિત્રની કેળવણી છે. પ્રામાણિકતા વિનાની ધાર્મિકતા પ્રાણ વિનાના હાડપિંજર કેવી છે. ઈજીપ્તના પિરામિડો-મમીઓ […]
(‘પ્રેમ : જિંદગીનું સરનામું’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) ઘણાબધા લોકોને આપણે કહેતા સાંભળીએ છીએ કે “મને પ્રેમ થયો છે.” પ્રેમ કરવાનો ન હોય, થઈ જાય. એ કહેવાની વાત નથી, અનુભવવાની વાત […]
(આપણી આસપાસ રહેલા પદાર્થો, વસ્તુઓ, ભૌતિકતાને સમ્યકરૂપી ઉપભોગ કરીને ભોગથી યોગ તરફની યાત્રા કરાવતો ચિંતનાત્મક લેખ) વૈશાખી ઉનાળાની બળબળતી બપોર ભલે અસહ્ય ગરમીથી તપ્ત હોય પણ તેની સવાર આપણને બધાને શીતળ અને આહલાદ્ક લાગે છે. મંદ-મંદ હવા વાતાવરણને કુદરતી ઠંડકથી ભરી દે છે. સૂર્યના આછાં કિરણો, પક્ષીઓનું મીઠું ગૂંજન, બાગ-બગીચાની […]
(‘દે દામોદર, દાળમાં…!’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) સવારના પહોરમાં જ રામાયણ થઈ. મેં ખાંખાંખોળા શરૂ કર્યા કે ઘરના સભ્યો સમજી ગયા કે : ‘પત્યું, કશુંક ખોવાયું લાગે છે. મારાં ચશ્માં ક્યાંય […]
(‘કલબલ અને કલરવ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ પુનિત સેવા ટ્ર્સ્ટનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો વાર્તાના અંતે આપવામાં આવી છે.) કાશીમા ઈઠ્ઠોતેર વર્ષનાં છે. તાલુકા મથકના જાણીતા ડૉક્ટર વ્રજલાલની ખાનગી હોસ્પિટલમાં એમને દાખલ કર્યાં છે. દાખલ કર્યાં એ તો જાણે કે ઔપચારિકતા જેવું છે. […]
(‘મમતા’ સામયિકના ડિસેમ્બર, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) સવારના આઠ વાગતા હતા. હું ચા પીતાં પીતાં છાપું વાંચી રહ્યો હતો. થોડી વાર થઈ હશે ને મારી ભત્રીજી આકાંક્ષા દોડતી ઘરમાં આવીને મને કહેવા લાગી. “કાકા બહાર કોઈ ભાઈ આવ્યા છે. લાલ પાઘડીવાળા. એ દાદા, ઘરડા દાદાનું નામ બોલીને કંઈક ગાય છે. એના […]