Archive for April, 2017

પુનરાવર્તન – ગોવિંદ પટેલ

(‘અખંડ આનંદ’ સામયિકના માર્ચ, ૨૦૧૭ના અંકમાંથી સાભાર) ‘…હારી ગયા સવિતા ! તમે હારી ગયાં ! અને એટલે જ ચોધાર આંસુઓથી રડી રહ્યાં છો. આમ તો હારવું અને તમે ! રડવું અને તમે ! આસમાન જમીનનું અંતર હતું. પરંતુ સમયે ક્ષિતિજ બની આ અંતર ભૂંસી નાખ્યું. બાકી તો તોબા તોબા…!’ આ શબ્દો હતા તમારી મમ્મીના. જ્યારે […]

Copy Protected by Chetan's WP-Copyprotect.