Archive for August, 2019

આધેડ – ઉજાસ વસાવડા

દરેક ઉંમરની એક મજા છે. બાળપણમાં આપણી પાસે શક્તિ અને સમય હોય છે પણ નાણાં નથી હોતા, યુવાવસ્થામાં શક્તિ અને નાણાં હોય છે પણ સમય નથી હોતો, અને વૃદ્ધાવસ્થામાં નાણાં અને સમય હોય છે પણ શક્તિ નથી હોતી. પણ મારા મતે જો ધારીએ તો આ આધેડ વયે ત્રણેય વસ્તુનો સમન્વય સાધી શકીએ.

Copy Protected by Chetan's WP-Copyprotect.