Archive for October, 2019

વેલેન્ટાઇન એટલે…! – ડૉ. વિષ્ણુ એમ પ્રજાપતિ

ચૌદ ફેબ્રુઆરીની સવારે અચાનક આંખ ખુલી જતા વિશ્વેશે સમય જોવા મોબાઇલની સ્ક્રિન ઓન કરી. છ વાગ્યાના એલાર્મને રણકવાને હજુ દસ મિનિટની વાર હતી. એક મહિનાથી વિશ્વેશનું શિડ્યુલ સાવ બદલાઇ ગયું હતું. જેને એલાર્મથી નફરત હતી તે એલાર્મ તેને ગમવા લાગેલું. જો કે હવે તો તે એલાર્મ જગાડે તે પહેલા જાગી જતો. મોબાઇલ સ્ક્રિન ઉપર વિશ્વેશ, કિરણ, આરવ અને માધવના ફેમીલી ગ્રુપ ફોટો પર નજર જતા તે ભૂતકાળની યાદોમાં સરી ગયો.

કાંટે કી ટક્કર – વિદ્યા આશિષ રેગેની કહાની. – મીનાક્ષી વખારિયા

આજે મારે એક એવી મહિલાની વાત કરવી છે જે સ્વયંસિધ્ધા, શક્તિરૂપેણમ છે. એમના ગ્રહો જ એવા મંડાયેલા કે જન્મથી જ એને પોતાનું અસ્તિત્વ, પોતાની ઓળખ બનાવી રાખવા ઝઝૂમવું પડેલું. હજી પણ ‘કાંટે કી ટક્કર’ આપી રહી છે. એમનું નામ છે, શ્રીમતી વિદ્યા આશિષ રેગે. તો અહીં પ્રસ્તુત છે, ‘એમની કહાની એમની જબાની…!’

Copy Protected by Chetan's WP-Copyprotect.