લોનાવલાના વિસાપુર - માલાલવી ગામમાં આવેલ મહારાષ્ટ્રનો સહુથી ઉંચો કિલ્લો એટલે વિસાપુર કિલ્લો. મુંબઈ-પુણે તેમજ ગુજરાતથી ટ્રેન મારફતે લોનાવલા પહોંચી શકાય છે. વિસાપુર ટ્રેક જ્યાંથી શરુ થાય છે એ માલાલવી ગામ લોનાવલાથી ૧૦ કિમીના અંતરે આવેલ છે જે લોનાવલા, પુણે, અને મુંબઈની લોકલ ટ્રેન દ્વારા સંકળાયેલું છે.
Monthly Archives: December 2019
1 post