Archive for March, 2020

ઘરનું ઘરેણું – વાસુદેવ સોઢા

હોસ્પિટલના બાંકડે બેસતાં બેસતાં તો રમણભાઈ ગોટો વળી ગયા. તેમને એટલી ઉધરસ ચડી કે તેમના મોંમાંથી શબ્દો પણ બહાર પડતા ન હતા. સાથે આવેલાં તેમના પત્ની મંજુલાબેને માંડ માંડ તેમને બેસાડ્યા અને પાણી માટે આમતેમ નજર ફેરવી પણ તેમની નજરે‌ ક્યાંય પાણી ન પડ્યું. રમણભાઈની ઉધરસ ચાલુ જ હતી. એક તો વૃદ્ધ અને અશક્ત શરીર અને પાછી ઉધરસ..

તું….? – ઈશા-કુન્દનિકા

હવે ફક્ત ત્રણ જ મહિના બાકી રહ્યા? હરિલાલે અસ્વસ્થતાથી વાળમાં હાથ ફેરવો. તો પછી શું એ દિવસ સાવ નજીક આવી ગયો હતો? રસ્તાના વળાંકે, મકાનની આડશમાં, પોતાના ઘરની ભીંતની પાછળ લપાઈને ઊભો હતો?

ત્રણ ચકલી કાવ્યો – રક્ષા શુક્લ

(આજે ‘વિશ્વ ચકલી દિવસ’ નિમિત્તે ત્રણ ચકલી કાવ્યો અહીં પ્રસ્તુત છે. રીડ ગુજરાતીને આ કાવ્યો પાઠવવા બદલ શ્રી રક્ષાબેન શુક્લનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમને અનેક શુભકામનાઓ.) ૧. ઋણાનુબંધ નાનકડી પિન્કી ઘર આખામાં ઉડાઉડ કરે ને મેં કહ્યું ‘મારી આ ચકલી નાની ને ફડકો મોટો’ તરત પિન્કીએ પૂછ્યું, ‘ચકલી? એટલે શું, દાદી?’ અને મેં વાર્તાની […]

કાવ્યરચનાઓ.. – હર્ષિદા દીપક

જાણીતા કવયિત્રી હર્ષિદાબેન ત્રિવેદીની કાવ્યરચનાઓ તથા ગઝલો રીડગુજરાતી પર પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર તથા તેમની કલમને અનેક શુભકામનાઓ..

Copy Protected by Chetan's WP-Copyprotect.