રીડગુજરાતી પુસ્તિકા

‘જીવનપાથેય’ – રીડગુજરાતી તરફથી પ્રથમ પુસ્તિકા. ‘જીવનપાથેય’ એટલે જીવનપંથ માટેનું ભાથું. એ પ્રકારનું ભાથું કે જેમાં વાર્તા, સત્યઘટનાઓ, હાસ્યલેખ, બાળવાર્તાઓ અને સુંદર નિબંધોનો સંચય કરવામાં આવ્યો છે. ઉત્તમ, જીવનપ્રેરક અને શિષ્ટ સાહિત્યનો આ સંગ્રહ આપ સૌને જરૂર પસંદ આવશે. આ પુસ્તિકા અહીંથી ઑર્ડર કરીને વિશ્વમાં ગમે ત્યાં આપ મંગાવી શકો છો. પુસ્તિકા મંગાવવા માટેની જરૂરી માહિતી આ પ્રમાણે છે :

કુલ પાન : 90.  કિંમત રૂ. : 55 /-

પ્રાપ્તિસ્થાન :
મૃગેશ શાહ,
c/o રીડગુજરાતી.કોમ
7, ગીતાપાર્ક સોસાયટી,
બ્રાઈટ સ્કૂલની પાછળ,
વી.આઈ.પી. રોડ, કારેલીબાગ. વડોદરા-390022
ફોન : +91 9898064256
ઈ-મેઈલ : shah_mrugesh@yahoo.com

અગત્યની માહિતી :

[1] ‘જીવનપાથેય’ પુસ્તિકાની કિંમત રૂ. 55 છે. પોસ્ટેજ/કુરિયર ચાર્જ અલગથી રહેશે.

[2] સૌ પ્રથમ આપે નીચે આપેલું ફૉર્મ ભરીને ઑર્ડર નોંધાવવાનો રહેશે. આપના ઑર્ડર પરથી પોસ્ટેજ/કુરિયર ચાર્જ ગણીને આપને ઈ-મેઈલ કરવામાં આવશે. આપ આપનો ઑર્ડર ફોન દ્વારા પણ નોંધાવી શકો છો. (મોબાઈલ : +91 9898064256) એક સાથે વધારે નકલ નોંધાવનારને પોસ્ટેજ/કુરિયર ચાર્જમાં વિશેષ વળતર આપવામાં આવશે.

[3] ત્યારબાદ આપે પુસ્તિકાની કુલ રકમ મનીઑર્ડર અથવા ડિમાન્ડ ડ્રાફટથી (In favor of “Mrugesh Shah” Payable at : Vadodara) ઉપરના સરનામે મોકલવાની રહેશે. વાચકમિત્રો ICICI Bank – Account Number : 024801505692 (Mrugesh Shah) પર Fund Transfer થી મોકલી શકે છે. (કૃપયા એ એકાઉન્ટમાં રોકડ રકમ જમા કરવી નહીં, ફકત ઈન્ટરનેટ દ્વારા Fund Transfer માટે જ તેનો ઉપયોગ કરવો.)

[4] આપના ઑર્ડર મુજબ આપને પુસ્તિકા મોકલવામાં આવશે જે આપને આશરે બે-ત્રણ દિવસમાં પ્રાપ્ત થશે.

[5] વિદેશમાં એક પુસ્તિકાની કિંમત USD $ 4 (ઍરમેલ પોસ્ટજ સાથે) રહેશે. વિદેશમાં પુસ્તિકા મેળવવા માટે આપ અહીં નીચે પોતાનો ઑર્ડર નોંધાવીને “Pay Now” બટન ક્લિક કરીને તુરંત ક્રેડિટકાર્ડથી ખરીદી શકો છો. વિદેશમાં ઍરમેલના નિશ્ચિત કરેલા સમય પ્રમાણે (આશરે 15 દિવસમાં) આપને પુસ્તિકા પ્રાપ્ત થશે.

[6] આ બાબતે કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે આપ ફોન અથવા ઈ-મેઈલ દ્વારા સંપર્ક કરી શકો છો.
.

STEP 1 : PLACE YOUR ORDER

Your Name (required) :

Your Email (required) :

(Please double check your email-id. This will be used for communication with you.)

Your Postal Address (required) :

City (required) :

State (required) :

Country (required) :

Pincode / Zipcode :

No. of Copies :

Remarks if any (Optional) :

STEP 2 :  PAY ONLINE

ઉપર જણાવ્યા પ્રમાણે ભારતમાં પુસ્તિકા મંગાવનારે પોતાના ઑર્ડરની રકમ મનીઑર્ડર, ડિમાન્ડ ડ્રાફટથી અથવા ઓનલાઈન ICICI BANK માં માત્ર Fund Transfer થી (No Cash Deposit) મોકલવાની રહેશે. જ્યારે વિદેશમાં આ પુસ્તિકા મંગાવનાર વાચકમિત્ર અહીં “Pay Now” બટન ક્લિક કરીને ઑનલાઈન ખરીદી કરી શકે છે . વિદેશમાં મંગાવનારે પણ ઉપરોક્ત ઑર્ડર ફોર્મ ભરવાનું રહેશે.
વિશેષ નોંધ : નીચે આપેલ “Pay Now”ને બટન ક્લિક કરતાંની સાથે આપની સામે PayPalની વેબસાઈટ ખૂલશે જેમાં આપે Quantityના ખાનામાં પુસ્તિકાની જેટલી નકલ આપે ઑર્ડર ફોર્મમાં ભરી હોય તેટલી લખવાની રહેશે. ત્યારબાદ “UPDATE TOTAL” બટન ક્લિક કરવું. એ પછી આપ આપના ક્રેડીટકાર્ડની વિગત ભરીને ખરીદી કરી શકો છો. (PayPal is the secure and safe Payment Gateway for Online Transactions.)