[‘ચિત્તરંજન બાલવાર્તાવલિ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તિકાઓ ભેટ મોકલવા માટે ડૉ. શ્રીરામભાઈ સોની (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.] ત્રણ હતા દોસ્તો. ત્રણે બ્રાહ્મણ હતા. ભણવા-ગણવા માટે તેઓ કાશી ગયા. કાશીમાં ગંગાજીના કિનારા પર એક મસ્ત મોટા પંડિતની પાઠશાળા હતી. પંડિતજી વ્યાકરણના ખાં હતા. એક […]
વિભાગ : બાળસાહિત્ય
[ બાળકો-કિશોરો માટેના લોકપ્રિય સામાયિક ‘ચાંદામામા’માંથી (એપ્રિલ-2011) અત્રે કેટલીક પ્રેરક કથાઓ પ્રસ્તુત છે. ચાંદામામાનું વાર્ષિક લવાજમ રૂ. 240 છે. વધુ માહિતી માટે www.chandamama.com ની મુલાકાત લેવા વિનંતી.] [1] ગરીબ વર – કરિશ્મા જૈન સિયારામની જિંદગી એક ગરીબ ખેડૂતના રૂપમાં શરૂ થઈ હતી. જોતજોતામાં ખૂબ મહેનત કરવાને કારણે તે પૈસાદાર બની […]
[ બાળગીતોના પુસ્તક ‘ચાંદામામા તાલી દો’માંથી સાભાર.] નળમાં પાણી ખળખળ થાય, ઝબકી મમ્મી જાગી જાય. એટલામાં શું થઈ સવાર ? ઊઠને પિન્કી કેટલી વાર ? પાછો આવ્યો શનિવાર તુજને ઊઠતાં લાગે વાર. જોકે સ્કૂલની બસને વાર તોય ન આવે તારો પાર. ક્યારે કરીશ બ્રશ ને સ્નાન ? ગણવેશ પહેરી ઓળીશ […]
[ બાળગીત : ‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.] આવો પારેવા, આવોને ચકલાં, ચોકમાં દાણા નાખ્યા છે. આવો પોપટજી, મેનાને લાવજો, ચોકમાં દાણા નાખ્યા છે. આવોને કાબરબાઈ, કલબલ ન કરશો, ચોકમાં દાણા નાખ્યા છે. બંટી ને બાજરો, ચોખા ને બાવટો, ચોકમાં દાણા નાખ્યા છે. ધોળી છે જાર ને ઘઉં છે રાતડા, ચોકમાં દાણા […]
[પોરબંદર ખાતે શિક્ષિકાની ફરજ બજાવતા શ્રીમતી પ્રીતિબેનના બાળકાવ્ય સંગ્રહ ‘રંગીલા પતંગિયા’માંથી પ્રસ્તુત રચનાઓ સાભાર લેવામાં આવી છે. તેમના અનેક કાવ્યો ફૂલછાબ, ટમટમ સહિત અનેક અખબાર-સામાયિકોમાં પ્રકાશિત થતા રહે છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત બાળકાવ્યોને અંતે આપવામાં આવી છે.] [1] સૂરજદાદા સવાર […]