November 30th, 2011 | પ્રકાર : તંત્રી નોંધ | સાહિત્યકાર : |
0 પ્રતિભાવ »
પ્રિય વાચકમિત્રો, અન્ય લેખોનું સમીક્ષા તેમજ ટાઈપિંગનું કાર્ય ચાલી રહ્યું હોઈને આજે એક વિરામ લઈશું. આવતીકાલથી નવા બે લેખો સાથે ફરીથી મળીશું. વિશેષમાં એ જણાવવાનું કે મોબાઈલ પર રીડગુજરાતી વાંચવા માટે સતત વાચકોના પત્રો મળતા રહે છે. રીડગુજરાતીની મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવાની હોઈને આ કાર્યમાં સહાયતા કરી શકે તેવા પ્રોગ્રામિંગ ક્ષેત્રના વાચકમિત્રો કૃપયા અહીં નીચે ....[વાંચો...]
October 27th, 2011 | પ્રકાર : તંત્રી નોંધ | સાહિત્યકાર : |
20 પ્રતિભાવો »
આજથી શરૂ થતું વિ.સ. 2068 આપ સૌ વાચકમિત્રો અને સૌ પરિવારજનો માટે ખૂબ જ ફળદાયી, સુખદાયી અને પ્રસન્નકર્તા બની રહે તેવી રીડગુજરાતી તરફથી હાર્દિક શુભકામનાઓ. આ નૂતન વર્ષમાં આપણે સૌ એકસાથે વધુ ને વધુ વાંચન કરીએ, ચિંતન કરીએ અને ઉત્તમ લેખોનું મનન કરીને આપણા જીવનપથને વધારે પ્રકાશિત કરી શકીએ એ જ પ્રભુપ્રાર્થના. રીડગુજરાતીનું નિયમિત પાન ....[વાંચો...]