નિબંધ

પ્રભાતનાં પુષ્પો – વજુ કોટક

[‘પ્રભાતનાં પુષ્પો’ પુસ્તકમાંથી સાભાર.] [1] બસને શેઠસાહેબ ! આખરે તો મેં ધાર્યું હતું એવું જ નીકળ્યું. લોકો તમારા બહુ વખાણ કરતા હતા, પણ આ તો વખાણી ખીચડી દાંતે વળગી. તમે મહાન કરોડપતિ ગણાઓ છો પણ તમારી સાથે પડેલા પ્રસંગ પછી મને લાગ્યું કે તમારા કરોડો રૂપિયા ધૂળ જેવા છે. દોલત ભેગી કરી છે પણ એમાંથી ....[વાંચો...]

સાચો મિત્ર કેવો હોય ? – ભૂપત વડોદરિયા

[ નવલકથાઓ સહિત ઉત્તમ જીવનપ્રેરક સાહિત્ય રચનાર શ્રી ભૂપતભાઈ વડોદરિયા હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેઓ શ્રી તા. 04-10-2011ના રોજ દેવલોક પામ્યા છે. તેઓ શ્રી 82 વર્ષનાં હતાં. સત્યના પક્ષે રહીને પત્રકારત્વના ઉમદા સિદ્ધાંતોને તેઓ આજીવન વળગી રહ્યા હતાં. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે આજે તેમનો એક લેખ અંજલિરૂપે માણીએ. – તંત્રી.] ....[વાંચો...]