November 24th, 2011 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : મધુસૂદન પારેખ |
4 પ્રતિભાવો »
[ ‘ગુજરાત સમાચાર’ રવિપૂર્તિની લોકપ્રિય કૉલમ ‘હું શાણી ને શકરાભાઈ’માંના કેટલાક ચૂંટેલા લેખોના તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘હાસ્ય મધુર મધુર’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] [1] શાણી વિના સૂનો સંસાર શાણીબહેનની મસિયાઈ બહેન બહુ દિવસથી બીમાર હતી. શાણીબહેન તેને સ્વપ્નમાં ....[વાંચો...]
November 8th, 2011 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : નિરંજન ત્રિવેદી |
19 પ્રતિભાવો »
[‘ગુજરાત’ સામાયિક દીપોત્સવી અંક : સં.2067 માંથી પ્રસ્તુત હાસ્યલેખ સાભાર લેવામાં આવ્યો છે.] ત્રીસ વર્ષના વ્હાણા વીતી ગયા, અમેરિકામાં પરિમલને આવે. ભારતથી તે નીકળ્યો ત્યારે આડત્રીસનો હતો, અત્યારે તે સડસઠનો હતો. હવે નોકરીમાંથી નિવૃત્ત પણ થયો હતો. અમેરિકા હતો એટલે તે પાંસઠ વર્ષની ઉંમર સુધી નોકરી કરી શક્યો. ગુજરાતમાં હોત તો અઠ્ઠાવને નિવૃત્ત થઈ ગયો ....[વાંચો...]