September 21st, 2011 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : સંકલિત |
20 પ્રતિભાવો »
[‘રમૂજની રંગોળી’ પુસ્તકમાંથી સાભાર.] [1] અજિત લગ્ન માટે એક યુવતીને જોવા ગયો. યુવતી સાથે વાત કરવા અજિતે પ્રથમ સવાલ પૂછ્યો : ‘તમને રસોઈ બનાવતાં આવડે છે ?’ યુવતીએ પ્રશ્નનો જવાબ આપવાને બદલે કહ્યું : ‘આપણે દરેક સમસ્યાના ઉકેલ માટે ક્રમબદ્ધ ચાલવું જોઈએ. રસોઈ બનાવવાનો સવાલ પ્રથમ નથી.’ અજિતે મુંઝાતા પ્રશ્ન પૂછ્યો : ‘તો પછી પહેલો ....[વાંચો...]
September 14th, 2011 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : કલ્પના દેસાઈ |
17 પ્રતિભાવો »
[ હાસ્ય-રમૂજી લેખોના પુસ્તક ‘લપ્પન-છપ્પન’માંથી સાભાર. આપ શ્રીમતી કલ્પનાબેન દેસાઈનો (ઉચ્છલ, સુરત) આ નંબર પર +91 2628 231123 સંપર્ક કરી શકો છો.] નાનપણથી આજ સુધી જ્યારે જ્યારે મને કોઈએ પણ મારી ઉંમર પૂછી છે ત્યારે ત્યારે મેં હંમેશાં સત્યનો સહારો જ લીધો છે. સ્ત્રી છું તો શું થઈ ગયું ? ઉંમર છુપાવવા જેવું શું છે ....[વાંચો...]