અકાળે અવસાન ભરબપોરે આથમતાં સૂર્ય સમાન હોય છે. અણધારી લીધેલી વિદાય થકી કવિજગતમાં વ્યાપેલા શોકને અફસોસના શબ્દો પણ ઠારી શકતા નથી. અહીં એમનીજ કેટલીક ગઝલો પ્રસ્તુત કરીને રીડ ગુજરાતી સ્વ.પાર્થ પ્રજાપતિને શ્રદ્ધાંજલિ અર્પે છે. કવિજીવને પ્રભુ ચીરશાંતિ આપે તેવી પ્રાર્થના. ઓમ શાંતિ.
વિભાગ : ગઝલ
૧. રૂમઝૂમતું કંઈક આવ્યું છે, કોઈ લઈ લો રે, કોઈ લઈ લો. મઘમઘતું કંઇક ફોર્યું છે, કોઈ ભરી લો રે, કોઈ લઈ લો. મીંચી ઉઘડતી આંખ વચાળે ઉજાસ થઈ પથરાતું, વાદળ-દળને છેદી, ભેદી, રેશમ-શું સ્પર્શાતું. સૂર્યકિરણનું તેજ સુંવાળું ચેતન ભરતું આવ્યું છે, કોઈ ઝીલો રે, કોઈ લઈ લો. સ્મિતની સંગે, અંતર […]
[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ નવોદિત સર્જક સંદિપભાઈનો (બલોલ, મહેસાણા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +૯૧ ૮૫૧૧૦૬૭૩૪૦ સંપર્ક કરી શકો છો.] ના હસી આજે શક્યા પાછા અમે…. ના રડી આજે શક્યા પાછા તમે…. રોજ રાતી વાદળી ગાજ્યા કરે… ના પડી આજે શક્યા પાછા અમે… ને હવાને […]
[ રીડગુજરાતીને આ ગઝલ મોકલવા બદલ શ્રી મુકેશભાઈનો (ગાંધીનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે dr.mbjoshi@gmail.com સંપર્ક કરી શકો છો.] ચાલ એક આંટો બહાર મારી આવીએ, બંધનોથી મુક્ત હવાને માણી આવીએ. આમ તો સ્થળ ક્યાં કોઈ પણ બાકી હવે ? કોઈના દિલ સુધી લટાર મારી આવીએ. વદ્દીને દશકા બધું […]
[ ‘શબ્દસૃષ્ટિ’ સામાયિક ઓગસ્ટ 2013માંથી સાભાર.] હર ગઝલરૂપે જીવાતી જિંદગીની વાત છે ! સર્વ સુખદુઃખથી ભરી દિવાનગીની વાત છે ! માત્ર બુદ્ધિથી સમજવા આમ ફાંફાં માર નહીં, આંખ મીંચી જો જરી, આ બંદગીની વાત છે. હર વખત કેવળ કુતૂહલવશ ન જો ટોળા મહીં, લાજ લુંટાઈ રહી…….., શરમિંદગીની વાત છે ! […]
[‘નવનીત સમર્પણ’ સામાયિકમાંથી સાભાર.] તારી લપડાકમાં જ ધાક નથી, મારી આદત નો કોઈ વાંક નથી. ઓ ઉદાસી તું રોજ બૂમ ન પાડ, તારો હું કાયમી ઘરાક નથી. સાફસૂથરું નથી લખાતું દોસ્ત, કોના જીવનમાં છેકછાક નથી. રોજ દર્પણમાં જોઈ મલકાવું, આથી સુંદર બીજી મજાક નથી. ક્યારના આમ કેમ બેઠા છો ? […]
[ રીડગુજરાતીને આ સુંદર ગઝલ મોકલવા બદલ શ્રી મુકેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ dr.mbjoshi@gmail.com સરનામે સંપર્ક કરી શકો છો.] વાદળાનું કદ નહીં પણ દળ જુઓ, માનવીનું પદ નહીં સમજણ જુઓ. છું આમ તો સફર મહીં બસ એકલો, તો ય છે સંભળાય, આ પગરવ જુઓ. યાદ ઘરની આવી હોય […]
[‘અખંડ આનંદ’ માંથી સાભાર.] દોસ્ત નિષ્ફળતા લાખ આવે છે, દિલને મજબૂત તો બનાવે છે. રોટલો તો મળ્યો ભિખારીને, રાતને ઓટલો વિતાવે છે. મૂળથી આ શિખર સુધીનું દુઃખ, જો, અધૂરું ફરી લખાવે છે. આંગણું જે ગરીબ ઘરનું છે, ત્યાં જ પંખીનું ટોળું આવે છે. હું ય ભાંગીને ભુક્કો થઈ જઉં, એક […]
[ વડોદરાના સુપ્રસિદ્ધ કવિ-ગઝલકારો પૈકીના એક એવા શ્રી મકરંદભાઈના તાજેતરમાં પ્રકાશિત થયેલ ગઝલસંગ્રહ ‘માણસ તો યે મળવા જેવો…..’ માંથી કેટલીક ગઝલો અત્રે સાભાર પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9825082546 અથવા આ સરનામે makarandmusale@gmail.com સંપર્ક કરી શકો છો. ] […]
[‘અખંડ આનંદ’માંથી સાભાર.] તાર કાં તો માર રસ્તા બે જ છે. જીત કાં તો હાર રસ્તા બે જ છે. શહેર સપનાં છીનવે એ પૂર્વે તું; ભાગ બારેબાર રસ્તા બે જ છે. જીવવું જો હોય તો એ જોઈશે; કલમ કાં તલવાર રસ્તા બે જ છે. આમ ઊભો ના રહે રણક્ષેત્રમાં- મર […]
[‘શબ્દસૃષ્ટિ’ સામાયિકમાંથી સાભાર.] ઊંઘ આવે ક્યાંથી બાળકનેય બીછાને હવે ? વારતા એકેય આવડતી નથી બાને હવે. એ પ્રભાતી બાળપણ, યૌવનની તપતી એ પળો, યાદ આવે સાંજના આ વૃદ્ધ તડકાને હવે. સૂર્યનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે ચોતરફ, ચાલ, ડાહ્યો થઈ બુઝાવી નાખ દીવાને હવે. ક્યાં હવામાં શિલ્પ કંડાર્યાનું તેં એને કહ્યું […]
[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી મોરબીયાભાઈનો (મોરબી) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9726502550 સંપર્ક કરી શકો છો.] લાખ વિરોધાભાસ લઈને આવું છું એક ઈશારો ખાસ લઈને આવું છું મીઠા મીઠા ઝેર પિરસનારા વચ્ચે અમૃતની કડવાસ લઈને આવું છું પહેલી પહેલી નાજુક પાંખો ફફડી ત્યાં […]