[‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.] ભૂલવા સમું બધું ભૂલી જાઉં, એવી કૈં પળ થઈ ઝૂલી જાઉં. મોગરે મઘમઘી જઈ પાછો, ભીતરે ઘડીકમાં ડૂબી જાઉં. આમ તો તક અપાર મળી છે, થાય કે વિહગ થૈ ઊડી જાઉં. આયખું અમૃતભર્યું મળ્યું છે, એ સ્મરી સ્મરી હું યે ઝૂમી જાઉં. બ્હાર નીકળવું છે, પૂછું તેથી […]
વિભાગ : ગઝલ
158 posts
[વડોદરાના નવોદિત ગઝલકાર તેમજ વ્યવસાયે બેંક કર્મચારી એવા શ્રી સુરેશભાઈનું આ પ્રથમ પુસ્તક છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી સુરેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે soor789@yahoo.co.in અથવા આ નંબર પર +91 265 2656582 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત ગઝલોના અંતે આપવામાં આવી છે. ] […]