વધેલા શ્વાસને ભરવા ઇજન આપી ગયા છે એ. પ્રસંગોપાત મળવાનું વચન આપી ગયા છે એ મિલનની શક્યતાઓને ફરીથી મેં મઠારી છે, સમય, સ્થળ, તિથિ,જગ્યાનું ચયન આપી ગયા છે એ.
વિભાગ : કાવ્ય અને પદ્યસાહિત્ય
તુ કબૂલ કેમ નથી કરી લેતો કે તે- અહિ મોકલતા પહેલા બધાને 'ખુશ' રાખવાવાળો વાઈરસ મારી અંદર ઇન્જેક્ટ કરી દીધો છે અને એ હવે એટલી હદે ફેલાઈ ગયો છે કે.
'અમીછાંટણા' પુસ્તકમાંથી સાભાર. અક્ષરનાદને આ પુસ્તક પાઠવવા બદલ શ્રી કાંતિલાલ કામરિયાનો આભાર. ૧.બહેનની રાખડી (રાગઃ તીખોને તનમનતો ચેવડો) કંકુ ચોખા બ્હેને ચોડ્યા કપાળે, ચોખલે વધાવ્યો વીર રે બેન બાંધે બાંધવને રાખડી સ્નેહ ભરી આ બ્હેનીની રાખડીમાં, ભાવના ભરેલી અપાર રે... બેન બાંધે બાંધવને રાખડી
અરે વાહ ! તું તો કહેતો હતો કે સર્વ જીવોમાં તને એકલાને જ સાંપડી છે – એક અદભુત શક્તિ-વિચારશક્તિ ! પણ કેમ કરીને હું માનું તારી એ વાત ?
રીડ ગુજરાતીને પ્રસ્તુત અછાંદસ રચનાઓ પાઠવવા બદલ રાજુલબેન ભાનુશાલી (મુંબઈ)નો ખૂબ ખૂબ આભાર. સાહિત્યના વિવિધ ક્ષેત્રોમાં તેઓ સતત ખેડાણ કરી રહ્યાં છે. તેમની કલમને અનેક શુભકામનાઓ.
૧. ફૂલો ન હોય તોય બગીચો તો જોઈએ, ખુશ્બુના ખાલીપાને દરજ્જો તો જોઈએ. તમને ગઝલ તો કહેવી છે પણ એક શર્ત છે, દિલમાં તમારા ક્યાંક ઉઝરડો તો જોઈએ. ઘરમાં ભલેને રાચરચીલું ન હોય પણ એક બે તમારાં ઘરમાં વડીલો તો જોઈએ. મનમાં ઘૂસી ગયો છે મૂડીવાદ કેટલો? તમને ધનિક કહેવા […]
૧. દિવાળી જેવું લાગે – શીતલ ગઢવી (રીડ ગુજરાતીને પ્રસ્તુત રચના મોકલવા બદલ શીતલબેન ગઢવી (અમદાવાદ)નો ખૂબ ખૂબ આભાર. રીડ ગુજરાતી પર તેમની આ પ્રથમ રચના છે. આપ તેમનો 9974581290 અથવા mannzeel10@gmail.com પર સંપર્ક કરી શકો છો. લેખનક્ષેત્રે તેઓ સતત પ્રગતિ કરતા રહે તેવી શુભકામના.) આંખોની ભીતર રોજ તમસ જેવું […]
(રીડ ગુજરાતીને પ્રસ્તુત કાવ્યો મોકલવા બદલ શ્રી ચિંતનભાઈ આચાર્યનો ખૂબ ખૂબ આભાર. તેમનો સંપર્ક c.acharya@ymail.com પર કરી શકાય્ છે. ચિંતનભાઈની કલમને ખૂબ ખૂબ શુભકામનાઓ) ૧) ‘ગામ’ યાદ આવે છે ભૂતકાળના સ્મરણોનો સાદ આવે છે, કોણ જાણે કેમ મને ‘ગામ’ યાદ આવે છે, રસ્તાને ઘેરેલાં ધાસની લીલોતરીને, મંદ મંદ વાયરાનો અહેસાસ […]
(૧) અનુભૂતિ મારા ઘરથી ખેતર સુધી ટૂંકો રસ્તો છે હું ચાલતો જાઉં છું શેઢા પર અને ખાડા-ટેકરા આવતા જાય છે ખેતરના છેડે ઉભેલા થોરીયા મારી સામે જોઈ રહે છે નિ:શબ્દ બની હું એમને જોતો રહું છું… માણસોની ભીડ ધીરે ધીરે દૂર થતી જાય છે મારા અંદર રહેલી ઉદાસીનું સૂર્યના […]
(૧) મેળો મનના મેદાને આ જામ્યા છે મેળા ને મેળામાં લોક નવા આવ્યાં છે ભેળા. સગપણના ચક્ડોળ તો હારે ને હારે, બચપણથી ફરતાં રોજ રેશમને તારે. વળગણ થઈ ઘૂમતાં સૌ સાથે ને માથે, ને ગણગણતા ઉમટે જેમ સાગરકિનારે. લઈ મોજાં સમ ઘેલાં આ જામ્યા છે કેવાં, લો, મનના માંડવડે આ […]
(‘મહોતરમા’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો અંતે આપવામાં આવી છે.) (૧) આગ દિલમાં લાગશે તો એકદમ ઠરશે નહીં રોજ બળતી આગની જ્વાળા કદી શમશે નહીં. કરકસર ના હોય, જે માંગે એ દિલથી દે ભલા પ્રેમ છે, એ […]
(૧) ગીત – ભગીરથ બ્રહ્મભટ્ટ ઘણાં બધાં તો વૃક્ષો વેચે, કોક જ વ્હેંચે છાયા; લોક અમસ્તા ઉંમર આખી વીણે છે પડછાયા. તલના ભેળા ભળ્યા કોદરા દાણે દાણો ગોત, સાચજૂઠના તાણે વાણે બંધાયું છે પોત; પાંખ વગરનાં પારેવાં સૌ ધરતી પર અટવાયાં. ક્ષુધા કણની મણની માયા ઘણાં બધાંને વળગી, ઘણાં ખરાંની […]