કાવ્ય અને પદ્યસાહિત્ય

ઈશાન ખૂણેથી – રમેશ ઠક્કર

[ ખેડબ્રહ્મામાં નાયબ કલેકટર તરીકેની ફરજ બજાવતાં શ્રી રમેશભાઈના તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘ઈશાન ખૂણેથી’માંથી કેટલીક રચનાઓ અહીં સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત આ પદ્યરચનાઓને અંતે આપવામાં આવી છે. આપ શ્રી રમેશભાઈનો આ નંબર પર +91 98795 24643 અથવા આ સરનામે rrthakkar@ymail.com સંપર્ક ....[વાંચો...]

વતનમાં – ગોવિંદ દરજી ‘દેવાંશુ’

અહો ! આવ્યો આવ્યો મુજ વતનમાં ને ઉર ભયો ! નવી-જૂની પેઢી જનજન મળ્યા તીરથ ફળ્યું ! નવા-જૂના ચ્હેરા પરિચિત થયા એક નજરે. અને ચાલ્યો હું જ્યાં સરિત-પથનું વ્હાલ અદકું ! પરંતુ એ ક્યાંથી ઝળ નિરખતાં ટીપુંય મળે ? અહો ! ન્હાતા કેવા ખળખળ વહેતાય જળમાં ધુબાકા દૈ દૈ ને પરમ જ સખા સાથ મલતાં ....[વાંચો...]