કાવ્ય અને પદ્યસાહિત્ય

જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી

[પ્રાચીન ભજન] જેને દીઠે નેણલાં ઠરે બાયું ! અમને એડા એડા સંત મળે. ઉદરમાંથી એક બુંદ પડે ને, ……… ભગત નામ ધરે, નરક છોડાવીને ન્યારા રે’વે, ……… અમર લોકને વરે… બાયું, ચાલતા નર ધરતી ન દુવે, ……… પાપ થકી બહુ ડરે; શબ્દ વિવેકી ને ચાલે સુલક્ષણા, પૂછીપૂછીને પાઉં ધરે….બાયું, ત્રિગુણ પૂતળી રમે સૂનમાં ……… અનઘડ ....[વાંચો...]

વંટોળ – જગદીશ ધનેશ્વર ભટ્ટ

[‘અખંડ આનંદ’માંથી સાભાર.] અનાડી આવ્યો રે વંટોળ, ચકળવકળ ચકરાવે લેતો આવ્યો રે નઘરોળ અનાડી આવ્યો રે વંટોળ શ્વાસે શ્વાસે મણકા ગણતી મનખા કેરી માયા, આસપાસમાં ઊંચા શ્વાસે ચકરાતી મનછાયા, રોમ રોમ જાગે રટણા, કોણ થતું અંઘોળ ! અનાડી આવ્યો રે વંટોળ પલાશનો ચંદરવો ઓઢી વસંત આંહીં મલકે ધરતી હૈયે મધમધ ફૂલો પીપળ કેવી છલકે ! ....[વાંચો...]