January 14th, 2012 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : પ્રબોધ ર. જોશી |
3 પ્રતિભાવો »
[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક જાન્યુઆરી-2012માંથી સાભાર.] કુટુંબથી વિખૂટા પડી ગયેલા બેબસ ચહેરા કમ્પ્યૂટરમાં ખોવાઈ જવા મથતા ટચ-સ્ક્રીનને સ્પર્શ કરતાં કરતાં કશાયને સ્પર્શી શકવાની ક્ષમતા ખોઈ બેઠેલા ‘એક્સેલ’માં મીંડાંઓ ઉપર મીંડાં મીંડાં ઉમેરી મનોમન ખુશ થતા બારી બહાર ભૂરાં ભૂરાં વાદળ કે કશુંય ન જોતા ચહેરા એકમેકની સામે કાટખૂણે જોઈ લુખ્ખું લુખ્ખું હસી લેતા અમથી અમથી વાતો કરતા ....[વાંચો...]
January 8th, 2012 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : હેમેન શાહ |
3 પ્રતિભાવો »
[‘નવનીત સમર્પણ’ નવેમ્બર-2007માંથી સાભાર.] ધ્યાન બીજી ઓર સૌનું વાળજે, જાળ બહુ બારીક છે, સંભાળજે. પૂછશે સાદાં સમીકરણો જગત, સીધો ઉત્તર આપવાનું ટાળજે. *** આ રમતમાં તો કદી જિતાય નહિ, કોઈ કુદરત સાથે સ્પર્ધા થાય નહિ, એક ટીપા સામે આંસુ આપવું, આવું ચોમાસું મને પોસાય નહિ. *** કવિને ચાકના ટુકડા ને કોરી સ્લેટ મળે, જીવન સમુદ્ર ....[વાંચો...]