અધ્યાત્મિક લેખ

ધરતીનાં ધરુ, આકાશના ચરુ – ચંદ્રકાન્ત શેઠ

[ ‘અખંડઆનંદ’ સામાયિકની અધ્યાત્મિક લેખોની ‘ધરતીનાં ધરુ, આકાશના ચરુ’ નિયમિત કૉલમમાંથી સાભાર.] [1] પરમ શાન્તિનો પ્રસાદ આપણે અવારનવાર શાન્તિ માટે અને શાન્તિના નામે ભારે શોરબકોર કે ગોકીરો કરતા હોઈએ છીએ. નેતાગીરીના ઝભ્ભા ચડાવી આપણે કેટલીય વાર આકાશમાં સફેદ કબૂતરોને ઉડાવીને ‘શાન્તિદૂત’ તરીકેનો પાઠ પણ ભજવતા હોઈએ છીએ ! ઉપનિષદના શાન્તિમંત્રોનો શુકપાઠ કરતાંયે આપણે થાકતા નથી. ....[વાંચો...]

વ્યાપક દર્શન – સ્વામી વિવેકાનંદ

[ આજે 150મી સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે માણીએ આ યુગપુરુષના કેટલાક ક્રાંતિકારી વિચારો અને તેમાં રહેલું વ્યાપક આંતર દર્શન.] [1] મંદિરો કે દેવળો, પુસ્તકો અથવા મૂર્તિઓ ધર્મનાં માત્ર બાલમંદિરો છે; આધ્યાત્મિકતામાં પ્રવેશવા માગતા બાળ-સાધકને ઉચ્ચ પગલાં ભરવામાં તે શક્તિમાન બનાવે છે; અને સાધકને જો ધર્મની જરૂર હોય તો આ પ્રથમ પગલાંઓ આવશ્યક છે. તમન્ના અને ....[વાંચો...]