પ્રવાસવર્ણન

જેણે કચ્છ ના જોયું તેણે કંઈ જ ના જોયું – નરેશ અંતાણી

[‘ફીલિંગ્સ’ સામાયિકમાંથી સાભાર.] ભારતના ખાસ કરીને ગુજરાતના ઇતિહાસ, પુરાતત્વ, કલા, સંસ્કૃતિ, શિલ્પ અને સ્થાપત્યના સંવર્ધનમાં કચ્છનું પ્રદાન મુઠ્ઠી ઊંચેરું રહ્યું છે. આપણા પ્રાચીન ઇતિહાસના પાનાઓ પર તેના અનેક પ્રમાણો મળી આવે છે. વિશ્વસફરના અનેક પ્રવાસીઓ અને યાયાવર પ્રજાએ કચ્છને કાયમ પોતાનું આશ્રયસ્થાન બનાવ્યું છે. જે આપણને પ્રાગૈતિહાસિક કાળ સુધી લઈ જાય છે અને આ પ્રક્રિયાના […]

ચીમેર ધોધની મુલાકાતે – પ્રવીણ શાહ

[ હંમેશની જેમ નવી જગ્યાઓની સફર કરાવતા શ્રી પ્રવીણભાઈ આજે વધુ એક નવી જગ્યા વિશેની માહિતી લઈને ઉપસ્થિત થયા છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે શ્રી પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9426835948 અથવા આ સરનામે pravinkshah@gmail.com સંપર્ક કરી શકો છો.] આપણા ગુજરાતમાં ખૂણેખાંચરે એવાં કેટલાંયે સ્થળો છે જે જોવા […]

સહેલાણીઓનો દેશ સિંગાપોર – પ્રવીણ શાહ

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે શ્રી પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9426835948 અથવા આ સરનામે pravinkshah@gmail.com સંપર્ક કરી શકો છો.] સિંગાપોર વિષે તો આપણે બધાએ ઘણુ સાંભળ્યું છે અને ઘણુ વાંચ્યું છે. ઘણાએ તો સિંગાપોર જોયું પણ હશે. તમારે એક સુંદર, સ્વચ્છ, પ્રદૂષણરહિત અને રળિયામણો દેશ જોવો હોય […]

સિદ્ધપુર : એક પરિચય – સોહમ રાવલ

[ રીડગુજરાતીને આ પ્રવાસવર્ણન મોકલવા બદલ નવોદિત યુવાસર્જક સોહમભાઈ રાવલનો (મોડાસા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે sohamnraval@gmail.com સંપર્ક કરી શકો છો.] આમ તો મને સપનેય ખ્યાલ ન હતો કે હું એક પ્રવાસવર્ણન લખીશ કારણ કે એક લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી સહજ રીતે જ સિધ્ધપુરની મુલાકાત લીધેલી અને ત્યાં 365 બારીવાળું મકાન જોતાં થયું […]

કદમખંડી અને કલેશ્વરી (કલેશ્રી) ધામ – પ્રવીણ શાહ

[ હંમેશની જેમ નવી જગ્યાઓની સફર કરાવતા શ્રી પ્રવીણભાઈ આજે વધુ એક નવી જગ્યા વિશેની માહિતી લઈને ઉપસ્થિત થયા છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે શ્રી પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9426835948 અથવા આ સરનામે pravinkshah@gmail.com સંપર્ક કરી શકો છો.] પંચમહાલ જીલ્લાના લુણાવાડાની નજીક કદમખંડીની બેઠક અને કલેશ્વરીધામ બહુ […]

Copy Protected by Chetan's WP-Copyprotect.