પ્રવાસવર્ણન

દુબઈની યાદગાર સફર – મૃગેશ શાહ

[ વિશેષ લેખ હોવાને કારણે આજે ફક્ત એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેશો. – તંત્રી.] [dc]હૉ[/dc]લમાં યોજાયેલા ચિત્ર પ્રદર્શનમાં કોઈક ચિત્ર તરફ ધારી-ધારીને જોઈ રહેલા મુલાકાતીને જોઈને ચિત્રકારને તેના તરફ અહોભાવ જાગ્યો. પોતાના ચિત્રની લાક્ષણિકતા સમજાવવા માટે ચિત્રકારે મુલાકાતીની પાસે જઈને કહ્યું, ‘માનવમનના અતલ ઊંડાણનું આ રેખાંકન છે.’ પેલો મુલાકાતી આંખનું […]

ગુલમર્ગ – વિનોદિની નીલકંઠ

[પુનઃપ્રકાશિત] [ઈ.સ 1982માં પ્રકાશિત થયેલ પુસ્તક ‘ગદ્યસંચય – ભાગ:2’ માંથી સાભાર.] [dc]સો[/dc]હામણા કાશ્મીરનું ગુલમર્ગ એ એક સુન્દરતમ સ્થળ છે. એક વખત જોયું હોય તો કોઈ તેને ભૂલી શકતું નથી. આ વખતે મેં અગિયાર વર્ષે ફરી ગુલમર્ગ જોયું, પણ જાણે તે ચિર-પરિચિત ! કાશ્મીરનાં બીજા સર્વ સ્થળો કરતાં ગુલમર્ગની શોભા કાંઈક ન્યારી જ છે. લીલાંછમ ઘાસથી […]

મારો સાગરપ્રવાસ – જ્યોત્સના તન્ના

[ શ્રી સુરેશ દલાલ દ્વારા સંપાદિત પુસ્તક ‘યાદગાર પ્રવાસ’માંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. આ પુસ્તકમાં જુદા જુદા 67 જેટલા પ્રવાસલેખોનો સંચય કરવામાં આવ્યો છે, જેમાં દેશ-વિદેશના અનેક પ્રવાસોનો સમાવેશ થાય છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]મા[/dc]ણસે ધરતી પર તો યાતાયાતની વ્યવસ્થા કરી જ લીધી હતી. પક્ષીઓને જોઈને ઊડે તેવાં […]

પવનારની યાત્રા – મૃગેશ શાહ

ભક્તકવિ નરસિંહ મહેતાના જીવનનો એક પ્રસંગ છે. ભગવાન શિવ જ્યારે નરસિંહ મહેતાની ઉપાસનાથી પ્રસન્ન થયા ત્યારે શિવજીએ તેમને વરદાન માગવાનું કહ્યું. નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણ-રાધાનો રાસ જોવાની ઈચ્છા વ્યક્ત કરી. એ પછી શિવકૃપાથી તે મહારાસના દર્શન પણ કર્યાં. આ ધરા પર કેટલીક એવી અલૌકિક ઘટનાઓ બની છે જે કોઈને પણ જોવાનું મન થાય. ચૈતન્ય મહાપ્રભુ કીર્તન […]

પોળોનાં મંદિરો – રમેશ ઠક્કર અને જગદીશ ભટ્ટ

[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘વિરાસત વિજયનગરની’ પુસ્તકમાંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. સર્જક શ્રી રમેશભાઈ ઠક્કર હાલમાં નાયબ કલેકટર તરીકે ખેડબ્રહ્મા ખાતે ફરજ બજાવી રહ્યાં છે અને શ્રી જગદીશભાઈ ખેડબ્રહ્મા ખાતે હાઈસ્કૂલમાં ફરજ બજાવે છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે બંને સર્જકોનો ખૂબ ખૂબ આભાર. આપ શ્રી રમેશભાઈનો આ નંબર પર +91 98795 […]

Copy Protected by Chetan's WP-Copyprotect.