પ્રવાસવર્ણન

પવનારની યાત્રા – મૃગેશ શાહ

ભક્તકવિ નરસિંહ મહેતાના જીવનનો એક પ્રસંગ છે. ભગવાન શિવ જ્યારે નરસિંહ મહેતાની ઉપાસનાથી પ્રસન્ન થયા ત્યારે શિવજીએ તેમને વરદાન માગવાનું કહ્યું. નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણ-રાધાનો રાસ જોવાની ઈચ્છા વ્યક્ત કરી. એ પછી શિવકૃપાથી તે મહારાસના દર્શન પણ કર્યાં. આ ધરા પર કેટલીક એવી અલૌકિક ઘટનાઓ બની છે જે કોઈને પણ જોવાનું મન થાય. ચૈતન્ય મહાપ્રભુ કીર્તન […]

પોળોનાં મંદિરો – રમેશ ઠક્કર અને જગદીશ ભટ્ટ

[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘વિરાસત વિજયનગરની’ પુસ્તકમાંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. સર્જક શ્રી રમેશભાઈ ઠક્કર હાલમાં નાયબ કલેકટર તરીકે ખેડબ્રહ્મા ખાતે ફરજ બજાવી રહ્યાં છે અને શ્રી જગદીશભાઈ ખેડબ્રહ્મા ખાતે હાઈસ્કૂલમાં ફરજ બજાવે છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે બંને સર્જકોનો ખૂબ ખૂબ આભાર. આપ શ્રી રમેશભાઈનો આ નંબર પર +91 98795 […]

ધુઆંધાર ધોધ અને કાન્હા નેશનલ પાર્કની મુલાકાતે – પ્રવીણ શાહ

[ રીડગુજરાતીને આ પ્રવાસવર્ણન મોકલવા માટે શ્રી પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pravinkshah@gmail.com અથવા આ નંબર પર +91 9426835948 સંપર્ક કરી શકો છો.] નર્મદા નદી મધ્ય પ્રદેશમાં અમરકંટક આગળથી નીકળી, ૧૩૦૦ કી.મી. જેટલું અંતર કાપીને ભરૂચ આગળ અરબી સમુદ્રને મળે છે. નદીની આ લંબાઈમાં તેને કિનારે કેટલાયે ગામડાં અને શહેરો વસ્યાં […]

એકાંત અને શાંતિનું ધામ – મૃગેશ શાહ

લાંબા સમયના એકધાર્યા કામકાજથી કંટાળેલા લોકો મોટેભાગે ટૂંકા પ્રવાસોનું આયોજન કરતાં હોય છે. એક-બે દિવસના આવા પ્રવાસોની મુખ્ય તકલીફ એ છે કે એમાં માનસિક થાકને ઉતારવા જતા શારીરિક થાક ઘર કરી બેસે છે ! વળી, કોઈ પણ જગ્યાને ફક્ત જોવી અને માણવી એ બંને જુદી વસ્તુ છે. ત્રણ-ચાર સ્થળોને ફક્ત જોઈને નીકળી જવા કરતાં કોઈ […]

દેવઘાટ, કેવડીડેમ અને ટકાઉધોધની મુલાકાતે – પ્રવીણ શાહ

[ રીડગુજરાતીને આ પ્રવાસવર્ણન મોકલવા માટે ડૉ. પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. ‘એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ’માંથી નિવૃત્ત થયા બાદ હાલમાં ડૉ. પ્રવીણભાઈ ‘સિલ્વરઑક કૉલેજ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી’ (અમદાવાદ) ખાતે આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ અગાઉ આપણે તેમના દુબઈ, ગિરિમાલા ધોધ, વિસલખાડી, રતનમહાલ, નિનાઈ ધોધ વગેરે પ્રવાસવર્ણનો માણ્યાં છે. આપ તેમનો આ સરનામે pravinkshah@gmail.com […]

Copy Protected by Chetan's WP-Copyprotect.