પ્રવાસવર્ણન

મહાબળેશ્વર – જયંતી ડી. શાહ

[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘મહાબળેશ્વર’ નામના આ પુસ્તકની વિશેષતા એ છે કે તેમાં મહાબળેશ્વર તથા તેના જોવાલાયક સ્થળોની ખૂબ નાનામાં નાની વિગત સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. આ પુસ્તકમાંના પ્રથમ પ્રકરણનો કેટલોક અંશ ટૂંકાવીને અહીં સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના […]

ચાલો પોરબંદરના પ્રવાસે…. – નરોત્તમ પલાણ

[‘સંસ્કૃતિબિંદુ’ માસિક ડિસેમ્બર-2010માંથી સાભાર.] મિયાણીથી આગળ વધતાં સૌરાષ્ટ્રના આ પશ્ચિમ સમુદ્રકિનારે ભૌગોલિક દષ્ટિએ કંઈક ટાપુ જેવું પોરબંદર, દેશના અન્ય ભાગો સાથે જલ, સ્થલ અને વાયુમાર્ગે જોડાયેલું એક ઔદ્યોગિક નગર છે. સુદામા અને ગાંધીજીની જન્મભૂમિ તરીકે જાણીતું આ શહેર પ્રવાસ માટેનાં બીજાં પણ ઘણાં આકર્ષણો ધરાવે છે. સમુદ્રના મિજાજી સૌંદર્ય સાથે પક્ષીઓ અને માનવીઓનું વૈવિધ્ય પણ […]

વીરેશ્વર તથા પોળોનાં મંદિરોના દર્શને – પ્રવીણ શાહ

[રીડગુજરાતીને આ સુંદર પ્રવાસવર્ણન મોકલવા માટે શ્રી પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9426835948 અથવા આ સરનામે pravinkshah@gmail.com સંપર્ક કરી શકો છો.] પાંચસોથી હજાર વર્ષ પહેલાંના સમયગાળામાં ગુજરાતના વિજયનગર ગામની નજીક પોળો નામની નગરી વસેલી હતી. અહીં વહેતી હરણાવ નદીના કિનારે એક વાર દાનવીર ભામાશા પસાર થતા હતા ત્યારે અહીંનું […]

યુરોપના દેશોના પ્રવાસે – પ્રવીણ શાહ

[ રીડગુજરાતીને આ સુંદર અને વિસ્તૃત પ્રવાસવર્ણન મોકલવા માટે શ્રી પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pravinkshah@gmail.com અથવા આ નંબર પર +91 9426835948 સંપર્ક કરી શકો છો.] દુનિયાનાં પ્રખ્યાત સ્થળો જોવાની ઈંતેજારી કોને ન હોય ? યુરોપ ખંડમાં આવેલ પૃથ્વી પરના સ્વર્ગ સમાન સ્વીટ્ઝરલેન્ડ, આલ્પ્સ પર્વતનાં બરફછાયાં શિખરો, પેરીસનો એફીલ ટાવર, અંગ્રેજોએ […]

વેલી ઑફ ફલાવર્સ – બેલા ઠાકર

[‘ફીલિંગ્સ’ સામાયિક ઑગસ્ટ-2011માંથી સાભાર.] વેલી ઑફ ફલાવર્સ ! ફૂલોની ઘાટી ! પ્રકૃતિપ્રેમીઓ માટે આ નામ અજાણ્યું નથી, પણ હજુ ઘણા ઓછા લોકો આ અદ્દભુત સૌંદર્ય વિશે જાણે છે અને ત્યાં જાય છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમાલયની ઉત્તરીય રેન્જમાં આશરે 12,500 ફૂટની ઊંચાઈએ આવેલી આ ખીણમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિના દરમિયાન સેંકડો પ્રકારના રંગબેરંગી ફૂલો ખીલી ઊઠે […]

Copy Protected by Chetan's WP-Copyprotect.