ગુજરાતીમાં લખો

આ વિભાગનો ઉપયોગ કરીને આપ કોઈપણ સોફટવેરની મદદ વગર ગુજરાતી તેમજ અન્ય ભારતીય ભાષાઓમાં ટાઈપિંગ કરી શકો છો. લેખનની શરૂઆત કરવા માટે સૌ પ્રથમ ભાષાના ટૂલબારમાંથી જરૂરી ભાષા પસંદ કરો. જે તે ભાષાનું કી-બોર્ડ જોવા માટે "अ?" ટૂલબાર ક્લિક કરો. ત્યાર બાદ લેખન શરૂ કરો. વિવિધ ટૂલબારનો ઉપયોગ કરીને આપ લખાણને યોગ્ય સ્વરૂપ આપી શકો છો. આ રીતે તૈયાર થયેલા લેખને આપ અહીંથી copy કરીને માઈક્રોસોફટ વર્ડ જેવા આપના રોજિંદા સોફટવેરમાં Paste કરી શકો છો. અથવા પ્રિન્ટ માટેના ટૂલબારનો ઉપયોગ લઈને પ્રિન્ટ તૈયાર કરી શકો છો.

Loading....

Developed By : Vishal MonaparaAll rights reserved to PramukhLib

Copy Protected by Chetan's WP-Copyprotect.