પુસ્તક મેળવવા અંગેનું ફોર્મ :

આ પુસ્તક વિશે : ‘મહાભારતના  કેટલાક પ્રસંગો : વિવેચન અને રસગ્રહણ’ નામના આ પુસ્તકના લેખકો છે શ્રી અરુણ વિનાયક જાતેગાંવકર તેમજ શ્રીમતી વાસંતીબેન અરુણ જાતેગાંવકર. આ પુસ્તકમાં ‘અસ્ત્રદર્શન’ તેમજ ‘દ્રોણવધ’ પ્રસંગો વિશે ખૂબ જ વિસ્તૃત અને વિવેચનાત્મક એવી અભ્યાસપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. મહાભારતને ઊંડાણપૂર્વક સમજવા ઈચ્છતા જિજ્ઞાસુઓ માટે આ પુસ્તક રસપ્રદ થઈ પડે તેવું છે. આ પુસ્તકના લેખકોએ ઘણા સંદર્ભો લઈને સમગ્ર પ્રસંગો  ખૂબ સુંદર રીતે રજૂ કર્યા છે. શ્રી અરુણભાઈ અને શ્રીમતી વાસંતીબેન 1966થી અમેરિકામાં સ્થાયી થયાં છે. તેઓએ અમેરિકન વિશ્વવિદ્યાલયોમાંથી ગણિત વિષયમાં ડૉક્ટરેટ પદવી સંપાદન કરી છે અને 2001માં નિવૃત્તિ બાદ મહાભારત અંગે વાંચન, લેખન અને અભ્યાસ કરી રહ્યા છે.

આ પુસ્તક અમેરિકા તેમજ અન્ય દેશોમાં મેળવવા અંગે આપ તેમનો સીધો આ સરનામે vasantijategaonkar@yahoo.com સંપર્ક કરી શકો છો. ભારતમાં આ પુસ્તક આપ રીડગુજરાતી દ્વારા મેળવી શકો છો. આ પુસ્તકના સર્જકોની ઈચ્છા છે કે આ પુસ્તકના વેચાણમાંથી પ્રાપ્ત થતી રકમ રીડગુજરાતીના વિકાસમાં ઉપયોગી થાય. પુસ્તક મેળવવા માટેની વિગતો આ પ્રમાણે છે.

[1] આ પુસ્તકની કિંમત રૂ. 100 પ્રતિનકલ છે. ગુજરાતમાં આ પુસ્તક ગમે ત્યાં કુરિયર દ્વારા મોકલવામાં આવશે. આ માટે કુરિયરનો અલગથી કોઈ ચાર્જ નથી. ગુજરાત બહાર એટલે કે મુંબઈ, પુના, વગેરે શહેરો તેમજ સમગ્ર મહારાષ્ટ્ર, રાજસ્થાન માટે કુરિયર ચાર્જ રૂ. 20 પ્રતિ નકલ અલગથી મોકલવાનો રહેશે. બેંગ્લોર, હૈદ્રાબાદ વગેરે શહેરો તેમજ ભારતના અન્ય પ્રદેશો માટે પ્રતિ નકલ રૂ. 30 કુરિયર ચાર્જ અલગથી રહેશે. (આ પુસ્તક ફક્ત કુરિયર દ્વારા જ મોકલવામાં આવશે.)

[2] આ પુસ્તક મેળવવા માટે આપ ચેક (Payable at Par), મનીઓર્ડર કે Online Fund Transfer (NEFT) રકમ ચૂકવી શકો છો. આ માટે ખાતાની વિગત અહીં નીચે મુદ્દા નંબર (3)માં આપવામાં આવી છે. કૃપયા ખાતામાં રોકડ રકમ જમા કરશો નહિ. રકમની ચૂકવણી કર્યા બાદ આપે એ રકમ કેવી રીતે મોકલી છે તેની વિગતો અહીં નીચે આપેલા ફોર્મમાં ભરવાની રહેશે. આથી, રકમની ચૂકવણી કર્યા બાદ જ નીચેના ફોર્મનો ઉપયોગ કરીને આપનું નામ, પુસ્તક મેળવવાનું સરનામું વગેરે જણાવવું.

[3]
બેંક ખાતાની વિગત :
Bank Name : ICICI BANK
A/C Name : ReadGujarati Publications
Account Number : 02480 500 6029
A/c Type : Current Account.
IFSC code : ICIC0000248
Branch : Karelibaug, Vadodara.

Cheque/Draft/M.O. :
In Favour of : Mrugesh shah
Payable At : Vadodara (GUJARAT)
Address :
7, Geeta Park Society
B/H Bright School, VIP Road,
Karelibaug, Vadodara.
Pincode : 390022.
Gujarat, India.

[4] પુસ્તક મેળવવા અંગે કોઈ પૂછપરછ માટે આપ મારો આ સરનામે (તંત્રી : મૃગેશ શાહ) shah.mrugesh@gmail.com અથવા આ નંબર પર 9898064256 સંપર્ક કરી શકો છો.

[contact-form-7 id=”4809″ title=”mahabharat-form”]

Copy Protected by Chetan's WP-Copyprotect.