ભિન્ન ષડ્જ - હરિશ્ચન્દ્ર જોશી


નામ : ભિન્ન ષડ્જ

કવિ : હરિશ્ચન્દ્ર જોશી

પ્રાપ્તિ સ્થાન :
હરિશ્ચન્દ્ર જોશી
‘શૃંગબેર’, 7/એ જનકલ્યાણ સોસાયટી,
વડોદરિયા હોસ્પિટલ પાસે, પાળિયાદ રોડ,
બોટાદ-364 710 (જિ. ભાવનગર). ગુજરાત.
મોબાઈલ : 98242 10310

કિંમત : 80

પૃષ્ઠ સંખ્યા : 111

વિગત : કવિશ્રીના સુંદર ગીતો, કાવ્યો અને ગઝલોનું પુસ્તક.

રીડગુજરાતી પર તેમાનું કાવ્ય : ટૂંક સમયમાં…

Posted by rdgujarati on Sep 19th 2007 | Filed in કાવ્યો-ગઝલ-પદ્ય | Comments (1)

support centre


Donate to ReadGujarati

પુસ્તક વિભાગના વાચકો.

ગ્રીન લીફ - પ્રણવ ત્રિવેદી


નામ : ગ્રીન લીફ

લેખક : પ્રણવ ત્રિવેદી

પ્રકાશક :
પ્રણવ ત્રિવેદી.
રાજકોટ.
મોબાઈલ : 94264 59564

કિંમત : 50

પૃષ્ઠ સંખ્યા : 84

વિગત : વિશિષ્ઠ પ્રકારના સુંદર નિબંધોનું રસાસ્વાદન કરાવતું પુસ્તક.

રીડગુજરાતી પર તેમાંનો લેખ : ટૂંક સમયમાં…

Posted by rdgujarati on Sep 19th 2007 | Filed in નિબંધો | Comments (0)

મૂંગામંતર થઈ જુઓ - સુધીર પટેલ


નામ : મૂંગામંતર થઈ જુઓ

કવિ : સુધીર પટેલ

પ્રકાશક :
શ્રી પી.ડી. પટેલ.
પાર્થ પ્રકાશન
‘નિકેત’, પ્લોટ નં 36/એ/1
અનંતવાડી, ભાવનગર-364 002
ફોન : 91-278-2439255

કિંમત : 35

પૃષ્ઠ સંખ્યા : 85

વિગત : શ્રી સુધીરભાઈની સુંદર ગઝલોનો નવો સંગ્રહ

રીડગુજરાતી પર તેમાંની ગઝલ : ટૂંક સમયમાં…

Posted by rdgujarati on Sep 19th 2007 | Filed in કાવ્યો-ગઝલ-પદ્ય | Comments (0)

શ્રીમદ ભાગવત સંક્ષેપ - હસુમતી મહેતા


નામ : શ્રીમદ ભાગવત સંક્ષેપ

લેખિકા : હસુમતી મહેતા

પ્રાપ્તિસ્થાન :
ગોપાલ પારેખ
મે. ફોરટ્રાન સ્ટીલ પ્રા. લિ.
35-એ, સાકર ગલી, લોખંડ બજાર,
મસ્જીદ બંદર, મુંબઈ – 400 009
ફોન : 91-22-23445121, 56335121. મો. 93240 47909

કિંમત : અપ્રાપ્ય.

પૃષ્ઠ સંખ્યા : 208

વિગત : શ્રીમદ ભાગવતના તમામ પ્રસંગો આવરી લેતું સંક્ષિપ્ત સાર સ્વરૂપનું પુસ્તક.

રીડગુજરાતી પર તેમાંનો લેખ : ટૂંક સમયમાં…

Posted by rdgujarati on Sep 19th 2007 | Filed in અન્ય પુસ્તકો | Comments (2)

જીવનધર્મીની ચાલણગાડી - સં.મીરા ભટ્ટ


નામ : જીવનધર્મીની ચાલણગાડી

સંપાદક : મીરા ભટ્ટ

પ્રકાશક :
દીપક સોમપુરા
વિચારવલોણું પરિવાર
બી-5, રંભા કોમ્પ્લેક્ષ, ગુજરાત વિદ્યાપીઠ સામે,
નવજીવન, અમદાવાદ – 380 014
ફોન : 91-79-27541953

કિંમત : 30 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 72

વિગત : વિનોબા ભાવે કથિત ગીતા પ્રવચનોનો સ્વધાય-સાર વિવિધ લેખકોની કલમે.

રીડગુજરાતી પર તેમાંનો લેખ : ટૂંક સમયમાં…

Posted by rdgujarati on Sep 19th 2007 | Filed in નિબંધો | Comments (0)

અધૂરું સ્વપ્ન છે - નિર્મિશ ઠાકર


નામ : અધૂરું સ્વપ્ન છે

લેખક : નિર્મિશ ઠાકર

પ્રકાશક :
રન્નાદે પ્રકાશન
58/2 બીજે માળ, જૈન દેરાસર સામે
ગાંધી રોડ, અમદાવાદ-380001
ફોન : 91-79-22110081

કિંમત : 55 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 96

વિગત : જાણીતા કવિ શ્રી નિર્મિશભાઈના ગઝલો, સોનેટ, કાવ્યો અને વિવિધ પદ્ય કૃતિઓનું સુંદર પુસ્તક.

રીડગુજરાતી પર તેમાનું કાવ્ય : ટૂંક સમયમાં…

Posted by rdgujarati on Sep 19th 2007 | Filed in કાવ્યો-ગઝલ-પદ્ય | Comments (0)

સુક્કી પાંદડીઓ ભીના શ્વાસ - નસીર ઈસમાઈલી


નામ : સુક્કી પાંદડીઓ ભીના શ્વાસ

લેખક : નસીર ઈસમાઈલી

પ્રકાશક :
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ
અમદાવાદ-380001
ફોન : 91-79-26564279

કિંમત : 80 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 176

વિગત : લેખકની વિશિષ્ટ લેખન શૈલીનો આસ્વાદ કરાવતી સમાજ અને જીવનપ્રેરક સુંદર ટૂંકી વાર્તાઓ.

રીડગુજરાતી પરના લેખો :

http://www.readgujarati.com/sahitya/?p=1168

http://www.readgujarati.com/sahitya/?p=1168

Posted by rdgujarati on Sep 19th 2007 | Filed in ટૂંકીવાર્તાઓ-નવલિકા | Comments (2)

મિલન - મિલન સંસ્થા


નામ : મિલન

સંપાદન : મિલન સંસ્થા

પ્રકાશક :
પ્રફુલ્લ નાણાવટી
101, અમૃત પેલેસ, આગાખાન હોસ્ટેલ પાસે,
કૉલેજ રોડ, જૂનાગઢ
ફોન : 91-285-2651497

કિંમત : 100 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 83

વિગત : જૂનાગઢની ‘મિલન સંસ્થા’ સાથે જોડાયેલા વિવિધ કવિઓની કૃતિઓનો સંચય.

રીડગુજરાતી પર તેમાંનું કાવ્ય : ટૂંક સમયમાં…

Posted by rdgujarati on Sep 19th 2007 | Filed in કાવ્યો-ગઝલ-પદ્ય | Comments (0)

અમર હાસ્યનિબંધો - વિનોદ ભટ્ટ


bookનામ : અમર હાસ્યનિબંધો

સંપાદન : વિનોદ ભટ્ટ

પ્રકાશક :
આર. આર. શેઠની કંપની.
‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે,
ખાનપુર, અમદાવાદ-380001
ફોન : 91-79-25506573

કિંમત : 80 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 156

વિગત : ગુજરાતી સાહિત્યના અમર વારસા રૂપ શ્રેષ્ઠ હાસ્યનિબંધોનો સંગ્રહ.

રીડગુજરાતી પરનો લેખ :

http://www.readgujarati.com/sahitya/?p=1267

http://www.readgujarati.com/sahitya/?p=1188

Posted by rdgujarati on Sep 19th 2007 | Filed in હાસ્ય-રમૂજ | Comments (0)

મનહંસા મોતી ચરો - હસમુખ વી. પટેલ


bookનામ : મનહંસા મોતી ચરો

સંપાદક : હસમુખ વી. પટેલ

પ્રાપ્તિ સ્થાન :
કુસુમ પ્રકાશન
61/એ, નારાયણ નગર, જયભિખ્ખુ માર્ગ
પાલડી, અમદાવાદ-380007
ફોન : 91-79-6600959

કિંમત : 50 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 178

વિગત : જીવનપ્રેરક સુવિચારોનો સંચય ધરાવતું પુસ્તક.

રીડગુજરાતી પરના લેખો : http://www.readgujarati.com/sahitya/?p=1349

Posted by rdgujarati on Sep 19th 2007 | Filed in અન્ય પુસ્તકો | Comments (0)

Next »