આપ વાંચી રહ્યા છો : 'સંગ્રહિત લેખો' વિભાગ. આ વિભાગ વિશે વધુ જાણવા માટે... Click here

May 18
2006

ક્યાં ગયો કવિ ? – કમલેશ પટેલ

[રીડગુજરાતીના એક વાચક શ્રી કમલેશભાઈએ (મીડલસેક્સ, યુ.કે.થી) કવિ શ્રી રમેશ પારેખને શ્રદ્ધાંજલી આપતું આ સુંદર કાવ્ય લખીને મોકલ્યું છે જે માટે તેમનો ખૂબ ખૂબ આભાર. ]

ઓ રમેશ ! તે કેવો લીધો છે વેશ !
કોઈને કહ્યા વિના, તેં સ્વર્ગમાં કર્યો પ્રવેશ !

છે પણ નથી દેખાતો,
સાચી છે લોકોની વાતો ?

કોઈ કહે છે તું છુપાયો, તારી જ કૃતિઓ મા !
સૌને તું ભાસે છે, આ વિશ્વ આકૃતિમાં.

કોણ કહે છે તું રિસાયો છે અમારાથી ?
તું છે સાહિત્યનો સાચો સારથી

તું હતો, છે અને રહીશ અમારા દિલમાં
અનુભવીએ છીએ તને શબ્દે શબ્દમાં.

comments  આપના પ્રતિભાવો

કુલ 3 પ્રતિભાવો : “ક્યાં ગયો કવિ ? – કમલેશ પટેલ”
  1. Jayshree says:

    Excellent..!!

  2. vipul oza says:

    it is verygood SHRADDHANJALI TO ramesh parekh

Trackbacks

Check out what others are saying about this post...
  1. [...] ઓ રમેશ ! તે કેવો લીધો છે વેશ ! કોઈને કહ્યા વિના, તેં સ્વર્ગમાં કર્યો પ્રવેશ ! [...]