
પ્રકાર/સાહિત્યકાર :
સમાચાર |
Comments Off
મોરારિબાપુના સાન્નિધ્યમાં મહુવા ખાતે પ્રતિવર્ષ નિયમિતરૂપે યોજાતા સાહિત્યના મહાકુંભરૂપી અસ્મિતાપર્વનું આ 12મું વર્ષ છે. ચાલુ વર્ષે તા.06 એપ્રિલ થી 09 એપ્રિલ, 2009 (સોમથી ગુરુ) શ્રી કૈલાસ ગુરુકુળ, મહુવા ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું છે જેની વિસ્તૃત વિગતો નીચે પ્રમાણે છે : (સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ ‘આસ્થા’ ટી.વી. ચેનલ પર થશે.)
પ્રથમ દિવસ : તા. 06-04-2009, સોમવાર
કાર્યક્રમ : સાહિત્યસંગોષ્ઠિ-1
વિષય : વાર્તાના વૈતાલિકો
સમય : સવારે 09:00 થી 12:00
સંચાલન : અજિત ઠાકોર
[1] જયંત ખત્રી : વીનેશ અંતાણી
[2] સઆદત હસન મન્ટો : મહેન્દ્રસિંહ પરમાર
[3] ચેખોવ : સુમન શાહ
કાર્યક્રમ : સાહિત્ય સંગોષ્ઠિ-2
વિષય : કવિકર્મપ્રતિષ્ઠા અને કાવ્યપાઠ
સમય : સાંજે 3:30 થી 6:00
સંચાલન : હરિશ્ચન્દ્ર જોશી
[1] અનિલ જોશીની કવિતા : હર્ષદ ત્રિવેદી ; કાવ્યપઠન : અનિલ જોશી
[2] ભગવતીકુમાર શર્મા : જયદેવ શુક્લ ; કાવ્યપઠન : ભગવતીકુમાર શર્મા
કાર્યક્રમ : સંગીત-નૃત્ય મહોત્સવ
સમય : રાત્રે, 8:00 કલાકે; શ્રી ચિત્રકુટધામ, તલગાજરડા
વાદ્યસંગીત (આહતવાદ્યો-પરક્યુશન) : આનંદન શિવમણિ
બીજો દિવસ : તા. 07-04-2009, મંગળવાર
કાર્યક્રમ : સાહિત્યસંગોષ્ઠિ-3
વિષય : આર્ષવાણીનું અમૃત
સમય : સવારે 09:00 થી 12:00
સંચાલન : સુમન શાહ
[1] ‘સાવિત્રી’ (મહર્ષિ અરવિંદ) : દયાશંકર મિશ્ર
[2] ‘ગીતાંજલિ’ (રવિન્દ્રનાથ ટાગોર) : પ્રસાદ બ્રહ્મભટ્ટ
[3] ‘કામાયની’ (જયશંકર પ્રસાદ) : ચંદ્રપ્રકાશ દેવલ
કાર્યક્રમ : સાહિત્યસંગોષ્ઠિ-4
વિષય : મહાકાવ્યના ઉદ્દગાતા
સમય : સાંજે 03:00 થી 06:00
સંચાલન : ભોળાભાઈ પટેલ
[1] હોમર : કપિલ કપૂર
[2] દાન્તે : ધીરુ પરીખ
[3] મિલ્ટન : અવધેશકુમાર સિંહ
કાર્યક્રમ : સંગીત-નૃત્ય મહોત્સવ
સમય : રાત્રે : 08:00 કલાકે, શ્રી ચિત્રકૂટધામ, તલગાજરડા
શાસ્ત્રીય કંઠ્યસંગીત : કિશોરી આમોનકર
ત્રીજો દિવસ : તા-08-04-2009, બુધવાર
કાર્યક્રમ : સાહિત્યસંગોષ્ઠિ-5
વિષય : મનુષ્યત્વ
સમય : સવારે 09:00 થી 12:00
સંચાલન : વિનોદ જોશી
[1] સામાજિક સંદર્ભ : વિદ્યુત જોશી
[2] મેનેજમેન્ટનો સંદર્ભ : પ્રદીપ ખાંડવાલા
[3] તાત્વિક સંદર્ભ : પ્રબોધ પરીખ
કાર્યક્રમ : સાહિત્યસંગોષ્ઠિ-6
વિષય : કાવ્યાયન
સમય : સાંજે 3:30 થી 06:00
સંચાલન : રઈશ મનીઆર
[1] હરિકૃષ્ણ પાઠક
[2] જવાહર બક્ષી
[3] દલપત પઢિયાર
[4] ભરત વિંઝુડા
[5] રાજેન્દ્ર પટેલ
[6] રઈશ મનીઆર
કાર્યક્રમ : સંગીત નૃત્ય મહોત્સવ
સમય : રાત્રે 08:00 કલાકે, શ્રી ચિત્રકૂટધામ, તલગાજરડા
શાસ્ત્રીય નૃત્ય : મુક્તા જોશી
ચોથો દિવસ : તા:09-04-2009, ગુરુવાર, શ્રી હનુમાન જયંતી
સ્થળ : શ્રી ચિત્રકૂટધામ, તલગાજરડા
સમય : સવારે 09:00 કલાકે.
કાર્યક્રમ : કૈલાસ લલિતકલા એવોર્ડ અર્પણવિધિ
(ચિત્રકલાની આજીવન સેવાના ઉપલક્ષ્યમાં શ્રી જેરામ પટેલને)
કાર્યક્રમ : હનુમંત એવોર્ડ અર્પણવિધિ
(ભારતીય શાસ્ત્રીય સંગીતની આજીવન સેવાના ઉપલક્ષ્યમાં)
[1] પંડિત રવિશંકર : શાસ્ત્રીય વાદ્યસંગીત (સિતાર)
[2] સુશ્રી રોશન કુમારી : શાસ્ત્રીય નૃત્ય (કથક)
[3] સુશ્રી કિશોરી આમોનકર : શાસ્ત્રીય કંઠ્યસંગીત (ઉત્તર હિંદુસ્તાની)
મોરારિબાપુનું પ્રાસંગિક વક્તવ્ય
વિશેષ નોંધ :
[1] સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ ‘આસ્થા’ ટી.વી. ચેનલ પર થશે.
[2] દરેક કાર્યક્રમનો પ્રારંભ નિર્ધારિત સમયે જ થશે.
[3] કાર્યક્રમ સ્થળ : શ્રી કૈલાસ ગુરુકુળ, માલણ નદીને કાંઠે, મહુવા (જિ. ભાવનગર, ગુજરાત.) : ફોન : +91 2844-222090
[4] કાર્યક્રમ અંગે કોઈ પણ પૂછપરછ માટે ઉપરના ફોન નંબર પર સંપર્ક કરવો.
Published By : ReadGujarati |
Permalink |
Comments Off