પ્રથમપાનું

સબસ્ક્રિપ્શન (લવાજમ) માટેની કેટલીક અગત્યની વિગતો :

રીડગુજરાતીની આ સ્વૈચ્છિક લવાજમ સુવિધામાં આપનું સ્વાગત છે. આ સુવિધાનો હેતુ માત્ર ને માત્ર રીડગુજરાતીને લાંબાગાળા માટે આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવાનો છે. લવાજમ ભરનારને અહીં કોઈ વિશેષ સુવિધા આપવામાં આવતી નથી. રીડગુજરાતીનું તમામ સાહિત્ય સૌ કોઈના માટે વિનામૂલ્યે છે અને રહેશે. કૃપયા લવાજમ ભરતા પહેલા નીચેના કેટલાક મુદ્દાઓ વાંચી જશો.

1
કોઈ પણ રીતે લવાજમ મોકલનારે સૌ પ્રથમ અહીં આપેલ ફૉર્મ ભરવાનું રહેશે. ફૉર્મની તમામ વિગતો અત્યંત ખાનગી રાખવામાં આવશે.
2
કૃપયા આપના સરનામાની વિગત, ફોન નંબર તેમજ આપનું ઈ-મેઈલ એડ્રેસ ફરી એકવાર ચકાસી લેશો. એના દ્વારા અમે આપની સાથે સંપર્કમાં રહી શકીશું. જન્મતારીખ ટાઈપ કરીને લખી શકાશે નહીં. એ માટે જન્મતારીખના ખાનાની બાજુમાં આપેલા નાનકડા ICON પર ક્લિક કરો અને "<" અથવા "<<" બટનને બે-ચાર સેકન્ડ દબાવી રાખો, તેના દ્વારા આપ અગાઉના વર્ષો સરળતાથી પસંદ કરી શકશો. પીનકોડનંબર, રિમાર્ક ફરજિયાત નથી. એ સિવાયની તમામ વિગતો ફરજિયાત છે.
3
"Payment Mode" માટેની વિગત : ભારતમાં રહેતા વાચકમિત્રો પોતાનું લવાજમ મનીઓર્ડર, ચેક, ડિમાન્ડ ડ્રાફટ કે ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા મોકલી શકે છે. પરદેશના વાચકમિત્રો ‘ PayPal’ નો વિકલ્પ પસંદ કરીને પોતાના લવાજમની ચૂકવણી કરી શકે છે. ભારતમાં જેઓ પોતાનું લવાજમ ઉપરોક્ત માધ્યમોથી મોકલવા માગે છે તેમને આ ફૉર્મ ભરતાંની સાથે જ ‘ Order ID’ નામનો એક નંબર આપવામાં આવશે; જે તેમણે ચેક કે ડિમાન્ડ ડ્રાફટની પાછળ લખીને મોકલવાનો રહેશે. ઈન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરનારે આ નંબર પોતાના ‘ Transaction Remark’ કે ‘ Transaction Details’ દ્વારા બેંક-ટ્રાન્સફર કરતાં સમયે લખવાનો રહેશે. આપના તરફથી ચેક, ડિમાન્ડ ડ્રાફટ કે મનીઓર્ડર મળ્યા બાદ આપને ઈ-મેઈલ રિસિપ્ટ દ્વારા આપના લવાજમનો સમય તેમજ અન્ય વિગતો જણાવવામાં આવશે. પરદેશના વાચકમિત્રો ઑનલાઈન લવાજમ ભરતાંની સાથે જ ઈ-મેઈલ પર રિસિપ્ટ અને લવાજમની વિગતો મેળવી શકશે. આ માટે તેઓએ PayPal ની સાઈટ પર પેમેન્ટ પૂરું કર્યા બાદ "Return to Shah_mrugesh" લીન્ક ક્લિક કરવાની રહેશે.
4

ચેક-ડિમાન્ડ ડ્રાફટ કે મનીઓર્ડર મોકલનાર વાચકમિત્રોએ પોતાનું લવાજમ ‘ ReadGujarati Publications’ નામે મોકલવાનું રહેશે. લવાજમ મોકલવા માટેનું સરનામું આ પ્રમાણે છે :
ReadGujarati Publications.
C/o Mrugesh Shah
7, Geeta Park Society, B/H Bright School.
VIP Road, Karelibaug. Vadodara-390022. Gujarat. INDIA.

5
ઈન્ટરનેટ બેન્કિંગ માટેની વિગત આ પ્રમાણે છે : (Please DO NOT deposit CASH in below Account.)
Bank Name : ICICI Bank
Branch Name : Karelibaug, Vadodara
A/c Name : ReadGujarati Publications
Account Number : 02480 500 6029
A/c Type : Current Account
IFSC Code : ICIC0000248
6
કોઈ પણ વ્યક્તિ એક કરતાં વધુ સબ્સ્ક્રિપ્શન મોકલી શકે છે. આ માટે ફૉર્મમાં ‘Quantity’ ની સુવિધા આપવામાં આવી છે. દાખલા તરીકે, કોઈ એક વ્યક્તિ ‘ 1 Year (Rs. 200)’ પસંદ કરીને એક વર્ષના ઘરના ત્રણ સદસ્યોના (Quantity=3) લવાજમ મોકલી શકે છે. અથવા ત્રણ વર્ષનું એક સદસ્યનું લવાજમ પણ મોકલી શકે છે ! જેઓ રીડગુજરાતીને વધુ લવાજમની રકમ કરતાં વધુ યોગદાન કરવા માગતાં હોય તેઓ પણ આ સુવિધાનો ઉપયોગ કરી શકે છે.
7
આ બાબતને લગતો તમામ પત્રવ્યવ્હાર myreadgujarati@gmail.com પર કરી શકાશે. મદદ માટે આપ આ નંબર પર +91 9898064256 ફોન કરી શકો છો. આ સુવિધાની સરળતા માટે આપ ચેક, ડિમાન્ડ, ડ્રાફ્ટ, મનીઓર્ડર કે નેટબેન્કિંગ કર્યા બાદ ઉપરોક્ત ઈ-મેઈલ પર અમને જાણ કરો તે હિતાવહ છે. કૃપયા પત્રવ્યવહાર કરતી વખતે આપનો ‘Order ID' નંબર જરૂરથી જણાવશો.

ReadGujarati Subscription

Subscription Form

Fill up the following form to subscribe ReadGujarati

 • Enter your email address. Please double check it.

 • Enter first name and last name here

 • Enter your complete address here

 • Select Gender

 • / / Pick a date.

  Do not Type. Select your birthdate by clicking small Icon.

 • Enter your phone number with STD code or Enter your Mobile Number.

 • Select Payment Mode. Overseas Readers Must select PayPal to pay online.

 • Select Prodcut Type.

 • Select number of Subscriptions.

 • Enter your message here. (if any)