[ ‘પ્રયત્ન’ સામાયિકમાંથી સાભાર. આપ અનિલભાઈનો (જામનગર) આ નંબર પર +91 9428074508 સંપર્ક કરી શકો છો.] પૂજા : ‘પપ્પા, મારું સો નું રિચાર્જ કરાવતા આવજો.’ ‘હા, બેટા.’ ‘અરે કહું છું, સાંભળો છો ? ઓફિસથી આવતાં આવતાં મારું તથા ભક્તિનું રિચાર્જ કરાવતા આવજો ! અને હા, દર્શનનું એસ.એમ.એસ.નું રિચાર્જ કરાવતા આવજો […]
સર્જક : અનિલ ભટ્ટ
1 post