(‘અખંડ આનંદ’ સામયિકના દીપોત્સવી વિશેષાંક, ૧૯૯૬માંથી સાભાર) રાજસ્થાન, એ મને હંમેશ આકર્ષાતો પ્રદેશ છે. રાજસ્થાનમાં અનેક સ્થળોએ હું અનેક વાર ગયો છું અને હજી પણ ત્યાં જવાનું પસંદ કરું છું. મને ફોટોગ્રાફીનો ખૂબ શોખ છે. અને આ પ્રદેશે મને ઘણાં સુંદર ફોટોગ્રાફ્સ આપ્યા છે જેણે મારી યશકલગીમાં વધારો કર્યો છે. […]
સર્જક : અભિજિત વ્યાસ
1 post