પુસ્તક દેખીતી રીતે પત્રકારોને, નવોદિત પત્રકારોને, પત્રકારત્વના વિદ્યાર્થીઓને, મીડિયા હાઉસને સંબોધીને લખાયું છે, છતાં આ તમામ જે માધ્યમ દ્વારા જે લોકો સુધી પહોંચે છે અર્થાત વાચકો, દર્શકો – તેમની લાગણીનો પડઘો પણ પુસ્તકમાં પાને-પાને પડતો હોય એવું લાગ્યા વિના રહેતું નથી.
સર્જક : અલકેશ પટેલ
2 posts
[ સુંદર જીવનપ્રેરક બોધ સાથેની દષ્ટાંતકથાઓના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘જીવનની પાઠશાળા’માંથી કેટલીક કથાઓ અત્રે સાભાર લેવામાં આવી છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] મેં તમને ઓળખ્યાં નહિ હજુ હમણાં જ 45મો જન્મદિવસ ઊજવનાર હેમાબહેનને હાર્ટઍટેક આવ્યો. તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. ઑપરેશન ટેબલ સુધી […]