(‘નવચેતન’ સામયિકના જાન્યુઆરી, ૨૦૧૭ના અંકમાંથી સાભાર) શિયાળે શીતળ વા વાય વહેલી સવારે કેમ ઉઠાય? આપણાં પ્રિય કવિ દલપતરામની કવિતાને શિયાળાની વહેલી સવારે ગાઓ તો આપણા મોંમાંથી આવું કૈંક નીકળી જાય. હંમેશાં દરેક સિક્કાની બે બાજુઓ હોય એમ શિયાળો ગમવા ન ગમવા, શિયાળામાં વહેલા ઊઠવા ના ઊઠવા તથા વહેલા ઊઠીને કસરત […]
સર્જક : અલ્પા શાહ
1 post