(‘ઊગે સૂર્ય વિવેકનો’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ પુનિત સેવા ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) હું મારા દરવાજા પાસે ઊભી હતી ને કમુબેન ત્યાંથી નીકળ્યાં. વરસોથી કમુબેનને માથે શાકનો ટોપલો લઈને શાક વેચવા જતાં હું જોઉં. મને જોઈને એ બોલ્યાં : ‘હાશ ! આજે કેવું સારું લાગે છે, તમારા ઘરનું બારણું ખુલ્લું છે, ને તમે અહીં ઊભાં છો.
સર્જક : અવંતિકા ગુણવંત
(‘અખંડ આનંદ’ સામયિકના મે, 2016ના અંકમાંથી સાભાર) રાતના બાર વાગ્યા, એક વાગ્યો, બે વાગ્યા પણ અતુલભાઈની આંખમાં ઊંઘ નથી. આજે નહિ, છેલ્લા ચારપાંચ મહિનાથી આ જ દશા છે. રાતે ઊંઘ નથી આવતી, અને આવે છે તોય ઝબકીને જાગી જાય છે, છાતીમાં ભીંસ જેવું લાગે ને બેઠા થઈ જાય. દીવાલને અઢેલીને […]
(‘નવચેતન’ સામયિકના જાન્યુઆરી, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) સવાર-સાંજ ઊઠતાં-બેસતાં વિદ્યુત એક જ વાત રટ્યા કરે છે : જો મેં આગલી લાઈનમાં પ્લોટ લીધો હોત તો આજે હું માલામાલ હોત. કેટલા સસ્તામાં મને એ પ્લોટ મળતો હતો ત્યારે મને થયું કે મુખ્ય રસ્તા પર બંગલો હોય તો વાહનોનો ઘોંઘાટ અને વાહનવ્યવહારના કારણે […]
(‘અખંડ આનંદ’ સામયિકના ઑગસ્ટ, ૨૦૧૫ના અંકમાંથી સાભાર) શ્રીધરના લગ્ન અમેરિકામાં વસેલા કુટુંબની દીકરી ગૌરી સાથે થયા હતાં. શ્રીધરનાં પાંચ મામાઓ અને બે માસી એમના કુટુંબ સાથે અમેરિકા વસ્યા હતાં. શ્રીધર અમેરિકન સિટીઝન યુવતીને પરણ્યો હતો પણ એનાં માતાપિતા ઈન્ડિયા છોડવા માગતાં ન હતાં. તેથી શ્રીધર પણ ઈન્ડિયામાં જ વસ્યો હતો. […]
(‘નવચેતન’ સામયિકના એપ્રિલ-૨૦૧૫ના અંકમાંથી સાભાર) વેદાંત નિશાળેથી ઘેર આવીને ઘરમાં પગ મૂકતાં જ એના દાદાજીને બૂમો મારતાં એણે મમ્મી ક્ષિપ્રાને પૂછ્યું, “મમ્મી, દાદાજી ક્યાં છે ?” “બેટા, હજી હમણાં તો તું નિશાળેથી આવ્યો છે, તું તારા કપડાં બદલ, હાથ-મોં ધો, નાસ્તો કર અને પછી દાદાજી પાસે જા, દાદાજી ઉપર અગાશીમાં […]
(‘આંગણની તુલસી’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને પ્રસ્તુત પુસ્તક મોકલવા બદલ જનક્લ્યાણ કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) ઉદ્યોગપતિ વિપુલભાઈનો દીકરો સમકિત પરદેશથી ઉચ્ચ અભ્યાસ કરીને આવ્યો અને તરત એના પિતાના વ્યવસાયમાં જોડાઈ ગયો. સમકિત સ્વભાવે ગંભીર અને મહેનતુ હતો. ત્રણ ભાઈબહેનમાં એ સૌથી મોટો […]
(‘આંગણની તુલસી’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને પ્રસ્તુત પુસ્તક મોકલવા બદલ જનક્લ્યાણ કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) હમણાં હમણાં જ દ્રુમાને રૂપાબહેનનો પરિચય થયો છે. વરસોથી રૂપાબહેન પરદેશ વસ્યાં હતાં. ઊતરતી અવસ્થાએ તેઓ દેશમાં રહેવા આવ્યાં છે. દ્રુમાના ઘરથી પાંચ છ પ્લોટ દૂર સોસાયટીના […]
(‘જનકલ્યાણ’ સામયિકમાંથી સાભાર) ‘વંદિતા, તું જો તો ખરી પૂનમનો ચાંદો કેવો ખીલ્યો છે ! તું ઝટ બહાર આવ; મન ખુશ થઈ જાય એવી ચાંદની ચોતરફ પથરાઈ ગઈ છે.’ રાજીવ પ્રેમથી વંદિતાને બહાર બોલાવતો હતો. વંદિતા જોઈ જ રહી. કેટલો સરળ અને પ્રેમાળ પતિ મને મળ્યો છે ! તેથી તો પૌઢાવસ્થામાંય […]
(‘અખંડ આનંદ’ સામયિકમાંથી સાભાર) લતાબહેન અને અજયભાઈનો દીકરો સુલય અને પત્ની ઋતુજા એમના નાના દીકરા હેતને લઈને પરદેશથી માત્ર બે અઠવાડિયાં માટે આવ્યાં છે. આ બે અઠવાડિયાંમાં તેમને ઘણાં કામ પતાવવાનાં છે. બેન્ક, પોસ્ટ, શેર બજાર, ઈન્સ્યોરન્સ કંપની જ્યાં જ્યાં તેમણે પૈસા રોક્યા હોય ત્યાં જવાનું છે. સગાં, સબંધીઓ અને […]
(‘જનકલ્યાણ’ સામયિકમાંથી સાભાર) પિતા સુમનચંદ્રની અંતિમ ઘડીના સમાચાર સાંભળીને એમના બેઉ દીકરાઓ આવ્યા છે. વરસો પછી બાપના બંગલામાં પગ મૂક્યો છે. અત્યારે એમના વર્તનમાં પહેલાના જેવી ઉગ્રતા કે કઠોરતા નથી તો લાગણીની ભીનાશ પણ નથી. કેતકીબેન બેઠાં હોય ત્યારે તેઓ સુમનચંદ્ર પાસે જઈને બેસતા નથી. કેતકીબહેનને તો દૂરથી આવતા જુએ […]
[ સત્યઘટના : ‘નવચેતન’ સામાયિક જુલાઈ-2012માંથી સાભાર. આપ અવંતિકાબેનનો (અમદાવાદ) આ નંબર પર +91 79 26612505 સંપર્ક કરી શકો છો.] [dc]બ[/dc]નાસકાંઠામાં દાક્તરી કરતા પિતાના હૈયે ઉમંગ હતો, મહત્વાકાંક્ષા હતી કે પોતાનો દીકરો જલદીપ પણ ડૉક્ટર બને અને સુખ, સામર્થ્ય, સમૃદ્ધિથી એની જિંદગી છલકાઈ જાય. પરંતુ જલદીપ ડૉક્ટર નથી બન્યો તેમ […]
[‘અભરે ભરી જિંદગી’ પુસ્તકમાંથી સાભાર.] [dc]સ[/dc]લિલ અને કુનાલ બે ભાઈઓ છેલ્લાં થોડાં વરસોથી એકબીજા સાથે બોલતા ન હતા. બેઉ વકીલ હતા. બેઉ એકબીજાથી સ્વતંત્ર પ્રૅક્ટિસ કરતા હતા. એક ફોજદારી કેસ લેતો હતો. બીજો દીવાની. આમ, એકબીજાને સામસામા આવી જવાના સંયોગ ઊભા થતા નહીં પણ એક વાર એક કેસનો આરોપી બેઉ […]