હવે ફક્ત ત્રણ જ મહિના બાકી રહ્યા? હરિલાલે અસ્વસ્થતાથી વાળમાં હાથ ફેરવો. તો પછી શું એ દિવસ સાવ નજીક આવી ગયો હતો? રસ્તાના વળાંકે, મકાનની આડશમાં, પોતાના ઘરની ભીંતની પાછળ લપાઈને ઊભો હતો?
સર્જક : ઈશા કુન્દનિકા
2 posts
[ અંગ્રેજી લેખક એઈલીન કૅડીના પુસ્તક ‘Opening Doors Within’ નો ગુજરાતી અનુવાદ એટલે ‘ઊઘડતાં દ્વાર અંતરનાં.’ રોજનો એક એમ 365 દિવસના સુંદર વિચારમોતીઓનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. જીવનમાં હતાશા દૂર કરીને નવી તાજગી આપતા આ પુસ્તકની અનેક આવૃત્તિઓ થઈ છે. તેમાંના કેટલાક સુવિચારો આપણે અગાઉ માણ્યાં હતાં. આજે […]