રજાઓ દિવાળી તણી થઈ પૂરી, ને ઘરમહીં દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની, વસેલાં ધંધાર્થે દૂરસુદૂર સંતાન નિજનાં જવાનાં કાલે તો, જનકજનની ને ઘર તણાં સદાનાં ગંગામાસ્વરૂપ ઘરડાં ફોઈ, સહુએ લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા, ઉવેખી એને સૌ જરઠ વળી વાતે […]
સર્જક : ઉશનસ્
2 posts
[તાજેતરમાં જેઓ દેવલોક પામ્યા છે તેવા ગુજરાતી સાહિત્યના પરમ કવિ શ્રી ઉશનસને શ્રદ્ધાંજલિ રૂપે, તેમનું આ કાવ્ય અત્રે ‘ગુજરાત’ સામાયિક દીપોત્સવી અંકમાંથી સાભાર લેવામાં આવ્યું છે.] તમે ચાલો છો તે મુજબ નિત ચાલો, ………… અવ જરીક થોડું વળી વધું; હિતાર્થે પોતાના કવણ ન ય ચાલે ? ………….. પણ કદીક વિશ્વાર્થ […]