[‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.] અમને લીલાં ઝાડ ગમે છે ! ભીના ભીના પહાડ ગમે છે ! આકાશોની આડ ગમે છે ! વાદળિયાંની વાડ ગમે છે ! નદી ખળખળતી નાડ ગમે છે ! પાણીપોચાં હાડ ગમે છે ! દરિયો નાંખે ત્રાડ, ગમે છે ! મોજાં કરતાં લાડ, ગમે છે ! ચાંદાની મોંફાડ […]
સર્જક : કરસનદાસ લુહાર
2 posts
સતત સંકીર્ણતાઓની વચાળે વિસ્તર્યો છું હું ! અને મારી ચિતાની રાખમાંથી અવતર્યો છું હું ! છલોછલતાનું બીજું નામ જાણે કે, હું પોતે છું; મને ખાલી કરી દેનાર, લે અભરે ભર્યો છું હું ! કુટિલ એ કારસાઓને મળ્યો અંજામ એવો કે- ગયો દરિયો સ્વયં ડૂબી અને જુઓ, તર્યો છું હું ! […]