[ મનને આનંદ પમાડનારા અને રસતરબોળ કરી મૂકે તેવા શ્રી કાકાસાહેબ કાલેલકરના કેટલાક લલિત નિબંધો આપણે આ અગાઉ માણ્યા હતા. આજે એ જ પુસ્તક ‘કાલેલકરના લલિત નિબંધો’માંથી કેટલાક વધુ નિબંધો માણીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] […]
સર્જક : કાકાસાહેબ કાલેલકર
3 posts
સવારની ગુલાબી ઊંઘના ઘૂંટડા પીતો હું પથારીમાં પડ્યો હતો. ઘરમાં બાકીનાં બધાં તો ક્યારનાંયે ઊઠીને પ્રાતઃવિધિથી પરવાર્યા હતાં. કોણ જાણે ક્યારે આઈ અને મોટાભાઈ મારી પથારી ઉપર આવીને બેઠાં હતાં. અરધી ઊંઘમાં કેટલા વાગ્યા છે, હું ક્યાં સૂતો છું, મારું માથું અને પગ કઈ દિશામાં છે, એનું મને જરાયે ભાન […]
[ માનવી સાવ સામાન્ય સ્થિતિમાંથી ધારે એટલો આગળ વધી શકે છે. તદ્દન નિઃસહાય પરિસ્થિતિમાંથી પણ કેવી રીતે રસ્તો કાઢી શકાય તેની આ સત્યઘટના છે. જેને ધગશ છે તે પોતાનો માર્ગ કોઈ પણ રીતે શોધી લે છે, એમ આ કથાનક આપણને સંદેશો આપી જાય છે. ] મહારાષ્ટ્રમાં એક અદ્દભુત સંસ્થા છે, […]