[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.] [dc]મા[/dc]ણસના હાથમાં કમ્પ્યૂટર આવ્યું અને એના હાથમાંથી ચોપડી ધીરે ધીરે નીચે સરકવા માંડી. 2002માં કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે કમ્યૂટર આટલું જલદી ચોપડીને વિદાય આપી દેશે અને પોતે ચોપડીની જગ્યા લઈ લેશે. અમેરિકાના બે પ્રમુખ પુસ્તકવિક્રેતાઓ બાન્સ ઍન્ડ નૉબલના અને ઍમેઝોન – એ બંને […]
સર્જક : કાન્તિ મેપાણી
1 post