(‘જનકલ્યાણ’ સામયિકના મે, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ‘બાય મમ્મા… ટેક કેઅર…’ ‘બાય બેટા..’ રીમાએ દીકરીનું માથું ચુમ્યું. દર્શને વાંકા વળી સાસુ સસરાનું અભિવાદન કર્યું… માનવ સાથે હાથ મિલાવ્યો… ‘બાય, કીપ ઇન ટચ.’ અને સામાનની ટ્રોલી ખસેડતા બંને એરપોર્ટ લોંજમાં અંદર ગયા. રીમાએ અત્યાર સુધી દબાવીને રાખેલો આંસુઓનો બંધ છુટી ગયો. ‘ઓ… […]
સર્જક : કામિની મહેતા
3 posts
[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.] હમણાં વેકેશનમાં પિયર ગઈ તો જૂની સખી મીરા યાદ આવી ગઈ. એક દિવસ તેના ઘરે જઈ ચડી. મને જોઈને તે એકદમ હરખાઈ ગઈ. ‘અરે, તું ! આમ સાવ અચાનક, ફોન તો કરવો તો.’ ‘અરે યાર ! તારા ઘરે આવવામાં શું ફોન કરવાનો.’ અને હું ઘરમાં પ્રવેશી. જોયું […]
[‘અખંડ આનંદ’ સામાયિક એપ્રિલ-2012માંથી સાભાર.] ઊંઘતા પતિના માથા પર હળવેકથી વ્હાલ ભર્યો હાથ ફેરવી ઉમાબેન બહાર હૉલમાં આવ્યાં. ધીરેથી બેડરૂમનો દરવાજો બંધ કર્યો. બારીમાંથી કવીન્સ નેકલેસ ચમકતો હતો. ઘૂઘવતા દરિયા ફરતે ગોળાકાર વર્તુળમાં ગોઠવેલી લાઈટ જે પહેલાં વ્હાઈટ હતી અને હમણાં થોડાક વખતથી ગોલ્ડન થઈ ગઈ હતી. એક નજર તેમણે […]